Worksheets23 January 2,3
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
શું શું સળગયુ પણ પૂછ રહી ગઈ ?
a)
મકાન
b)
શેરી
c)
આપેલ બન્ને
2.
પૂછ સળગાવવામાં શું શું ગયું ?
a)
તેલ
b)
ગાભા
c)
આપેલા બન્ને વિકલ્પ સાચા
3.
શું સળગી ગયું પણ પૂછ રહી ગઈ ?
a)
લંકા
b)
જંગલ
4.
જંગલમાં કોણ રહેતું હતું ?
a)
વાઘ
b)
હનુમાનજી
5.
જંગલમાં હનુમાન કોની સાથે રહેતા હતા ?
a)
માતા પિતા સાથે
b)
ભાઈબંધ સાથે
6.
હનુમાન આખો દિવસ શું કરતા હતા ?
a)
ઘર કામમાં મદદ
b)
આરામ
7.
માતાએ હનુમાન ને શું કામ આપ્યું ?
a)
રમવાનું
b)
ફળ લેવા જવાનું
8.
હનુમાનજી કેવી રીતે કામ કરતા હતા ?
a)
ઝડપથી
b)
ધીમે ધીમે
9.
હનુમાન જી શું કર્યું કે તેઓ મોટા થવા લાગ્યા ?
a)
જમણા હાથનો અંગૂઠો દબાવ્યો.
b)
કૂદકો માર્યો.
10.
હનુમાનજી મરકમરક કેમ હસવા લાગ્યા ?
a)
માતાએ પૂછ્યું એટલે .
b)
મસ્તી કરવા માટે.
100 %
