wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધો-૮ ગુજરાતી

Total questions: 25

Worksheet time: 25mins

Name
Class
Date
1.

' વળાવી બા આવી ' કાવ્યમાં ઘરમાં કોણ કોણ રહેતા હતા?

a)

માતા-પિતા તથા સંતાનો

b)

માતા-પિતા

c)

વૃદ્ધ માતા-પિતા તથા વિધવા ફોઈ

d)

માતા અને તેના નાના બે પુત્રો અને પુત્રવધૂઓ

2.

સંતાનોને કોણ વળાવવા ગયું ?

a)

સગાસંબંધી

b)

પાડોશી

c)

બા

d)

મિત્રો

3.

ઘરમાં વિરહ વ્યાપેલો જોઈને બા ક્યાં બેસી પડી?

a)

ઓસરીમાં

b)

પગથિયે

c)

પલંગ પર

d)

હિંડોળા પર

4.

ચા છોડી દેનારના સંયમના મહિમાના તરંગ સ્વર્ગમાં પહોંચતા કોનું આસન ડોલી ઊઠ્યું?

a)

ઇન્દ્રનું

b)

શ્રીકૃષ્ણનું

c)

રામનું

d)

વિષ્ણુનું

5.

બેસતા વર્ષે લોકોના મનમાં શું થવાની હોંશ જાગે છે?

a)

સંત મહાત્મા થવાની

b)

ઉદ્યોગપતિ થવાની

c)

રાજનેતા થવાની

d)

બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવાની

6.

રોમાં રોલાંએ જીવનના સ્વપ્નાંને કોની સાથે સરખાવ્યા છે?

a)

જીવનના ધનુષ્યની પણછ સાથે

b)

હનુમાનજીની ગદા સાથે

c)

તિક્ષ્ણ તલવાર સાથે

d)

ખંજર સાથે

7.

કવિ હર્ષ બ્રહ્મભટ્ટ કોને હરાવવાની વાત કરે છે?

a)

દુશ્મનને

b)

દુઃખોને

c)

દુર્જનને

d)

અવગુણોને

8.

કવિ હર્ષ બ્રહ્મભટ્ટ ઘર, નગર અને સમગ્ર જગતને કેવું કરવાની વાત કરે છે?

a)

સમૃદ્ધ

b)

આનંદિત

c)

સ્વચ્છ

d)

રળિયાત

9.

જે મળ્યું છે એને કવિ હર્ષ બ્રહ્મભટ્ટ શું કરવા ઈચ્છે છે?

a)

સાચવી રાખવા

b)

ફૂંકી મારવા

c)

સૌથી સવાયુ કરવા

d)

દાન કરવા

10.

ઘેરૈયાઓ ક્યાં તહેવારમાં નીકળે છે?

a)

ધુળેટીના

b)

ગુડી પડવાના

c)

શરદપૂનમના

d)

હુતાશણીના

11.

મંદોદરખાનની ઘોડીનું નામ શું હતું?

a)

તેજણ

b)

માણકી

c)

રોઝડી

d)

કેસરી

12.

અચાનક ધબ અવાજ સાથે કોણ પડ્યુ?

a)

મુસાફર

b)

દેવળિયા ગામના દરબાર

c)

દેવળિયા ગામના દરબારનો કુંવર

d)

ઘેરૈયો

13.

મથુરામાં કઈ નદી આવેલી છે?

a)

સરસ્વતી

b)

તાપી

c)

સાબરમતી

d)

જમુના

14.

અઢી આના એટલે આજના કેટલા પૈસા થાય?

a)

બાર

b)

પંદર

c)

વીસ

d)

પચીસ

15.

લેખક વૃંદાવનમાં કોના આશ્રમમાં સંસ્કૃત ભણવા માટે ગયા?

a)

બાબા રામદેવના

b)

પરમહંસના

c)

શ્રોત મુનિના

d)

રમણ મહર્ષિના

16.

' ઠેકઠેકાણે કચરાના ઢગલા પડ્યા હતા.' - વાક્યમાંથી દ્વિરુક્ત શબ્દ શોધીને જણાવો.

a)

કચરાના

b)

ઠેકઠેકાણે

c)

ઢગલા

d)

પડ્યા હતા

17.

' લાગવગ હોય તો જ નોકરી મળે .' - વાક્યમાંથી દ્વિરુક્ત શબ્દ શોધીને જણાવો.

a)

હોય તો

b)

નોકરી

c)

લાગવગ

d)

મળે

18.

' બહુ ટકટક સારી નહીં .' - વાક્યમાંથી રવાનુકારીશબ્દ શોધીને જણાવો.

a)

સારી

b)

નહીં

c)

ટકટક

d)

બહુ

19.

'ઢોલનો ઢમ ઢમ સંભળાયોને બાળકો સૌ હાજર.' - વાક્યમાંથી રવાનુકારીશબ્દ શોધીને જણાવો.

a)

સંભળાયોને

b)

ઢમ ઢમ

c)

ઢોલનો

d)

હાજર

20.

'સુરજડોશી દ્વારા ફાળો ઉઘરાવાયો.' વાક્યનું કર્તરિ વાક્ય જણાવો.

a)

'સુરજડોશીથી ફાળો ઉઘરાવાયો.'

b)

સુરજડોશીએ ફાળો ઉઘરાવ્યો.

c)

સુરજડોશી વડે ફાળો ઉઘરાવાયો

d)

સુરજડોશી તરફથી ફાળો ઉઘરાવાયો

21.

' મેં ચોરી પકડી.' વાક્યનું કર્મણિવાક્ય જણાવો.

a)

મારાથી ચોરી પકડાઈ.

b)

હું ચોરી પકડીશ.

c)

મેં ચોરી પકડાવી.

d)

મારાથી ચોરી થશે.

22.

'ગવરી'-તળપદાશબ્દનું શિષ્ટરૂપ જણાવો.

a)

સ્ત્રી

b)

ગાય

c)

અપ્સરા

d)

પ્રજા

23.

'ભણી'- તળપદાશબ્દનું શિષ્ટરૂપ જણાવો.

a)

જેમ

b)

ભત્રીજી

c)

ભાણી

d)

તરફ

24.

'જરઠ'- શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.

a)

ઘરડા

b)

પ્રાણી

c)

નવોઢા

d)

નામ

25.

'ભગિની'- શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.

a)

પત્ની

b)

ભાઈ

c)

બહેન

d)

નાની