Worksheets9th Maths Ch-13 પૃષ્ઠફળ અને ધનફળ Quiz-3 (3.2.20૨૧)
Total questions: 5
Worksheet time: 23mins
Name
Class
Date
1.
એક રૂમની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 5 મી, 4 મી અને 3 મી છે. રૂમની ચાર દીવાલનું ક્ષેત્રફળ શોધો. Mo
a)
20
b)
54
c)
74
d)
88
2.
એક રૂમની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 5 મી, 4 મી અને 3 મી છે. રૂમની છતનું ક્ષેત્રફળ શોધો. Mo
a)
20
b)
54
c)
74
d)
88
3.
એક રૂમની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 5 મી, 4 મી અને 3 મી છે. રૂમની દીવાલ અને છત ૨ 7.50 પ્રતિ મીત્ર
પ્રમાણે રંગવાનો ખર્ચ શોધો.
a)
500
b)
550
c)
555
d)
585
4.
એક 1.5 મી લાંબો, 1.25 મી પહોળો અને 65 સેમી ઊંડો પ્લાસ્ટિકનો ડબો બનાવવો છે. તેનું મથાળું ખુલ્યું છે. પ્લાસ્ટિક
શીટની જાડાઈ અવગણના
(i) ડબો બનાવવા જરૂરી શીટનું ક્ષેત્રફળ શોધો.
a)
5.35
b)
5.45
c)
5.55
d)
5.65
5.
એક 1.5 મી લાંબો, 1.25 મી પહોળો અને 65 સેમી ઊંડો પ્લાસ્ટિકનો ડબો બનાવવો છે. તેનું મથાળું ખુલ્યું છે. પ્લાસ્ટિક
શીટની જાડાઈ અવગણના
1 m2 શીટના રૂપિયા 20 લેખે થતો કુલ ખર્ચ શોધો. Mo
a)
108
b)
109
c)
110
d)
111
100 %
