Worksheets7th Maths Ch-3 માહિતીનું નિયમન Quiz-10 (10.2.20૨૧)
Total questions: 5
Worksheet time: 15mins
શાળાના મકાનને રંગ કરવાનો છે.
જેની માહિતી નીચે મુજબ છે.
મનગમતો રંગ અને વિધાર્થીઓની સંખ્યા
લાલ ⇒ 43
લીલો ⇒ 19
વાદળી ⇒ 55
પીળો ⇒ 49
નારંગી ⇒ 34
સૌથી વધુ પસંગીનો રંગ ક્યો છે ? Com
લાલ
લીલો
વાદળી
નારંગી
શાળાના મકાનને રંગ કરવાનો છે.
જેની માહિતી નીચે મુજબ છે.
મનગમતો રંગ અને વિધાર્થીઓની સંખ્યા
લાલ ⇒ 43
લીલો ⇒ 19
વાદળી ⇒ 55
પીળો ⇒ 49
નારંગી ⇒ 34
સૌથી ઓછો પસંગીનો રંગ ક્યો છે ? Com
લાલ
લીલો
વાદળી
નારંગી
શાળાના મકાનને રંગ કરવાનો છે.
જેની માહિતી નીચે મુજબ છે.
મનગમતો રંગ અને વિધાર્થીઓની સંખ્યા
લાલ ⇒ 43
લીલો ⇒ 19
વાદળી ⇒ 55
પીળો ⇒ 49
નારંગી ⇒ 34
કુલ કેટલા રંગો છે ? Com
3
4
5
6
અક્ષયે એક પરીક્ષામાં છ વિષયમાં
મેળવેલા ગુણ નીચે મુજબ છે. Com
વિષય ⇒ ગુણ
ગુજરાતી ⇒ 68, હિન્દી ⇒ 72
અંગ્રેજી ⇒ 84, ગણિત ⇒ 92
સાયન્સ ⇒ 90 , SS ⇒ 76
અક્ષયને ગમતો વિષય ક્યો હશે ? Ps
ગુજરાતી
ગણિત
સમાજ
અંગ્રેજી
અક્ષયે એક પરીક્ષામાં છ વિષયમાં
મેળવેલા ગુણ નીચે મુજબ છે. Com
વિષય ⇒ ગુણ
ગુજરાતી ⇒ 68, હિન્દી ⇒ 72
અંગ્રેજી ⇒ 84, ગણિત ⇒ 92
સાયન્સ ⇒ 90 , SS ⇒ 76
અક્ષયને વિષય ક્યાં વિષયમાં સૌથી ઓછા ગુણ આવેલ છે ? Ps
ગુજરાતી
ગણિત
સમાજ
અંગ્રેજી
