NEW
Font size
Worksheetsનવોદય ગુજરાતી કવિઝ
Total questions: 10
Worksheet time: 5mins
અનાજ અને દાળોની જાળવણી માટે લીમડા ના.......લાભદાયક છે?
બીજ
રસ
સૂકા પાંદડા
છાલ
લીમડા ના બીજ સારા હોય છે?
ત્વચા માટે
વાળ માટે
માથા માટે
જઠર માટે
લીમડા ના પાંદડા પીસી તેને શેની સાથે લેવા જોઈએ?
ગોળની
પાણીની
દૂધની
માખણની
આ ફકરા માં કયા ગુણકારી વૃક્ષની વાત કરી છે?
લીમડા
વડ
આંબો
આસોપાલવ
લાભકારી નો સમાનાર્થી શબ્દ આ ફકરામાં કયો છે?
અસામાન્ય
અસરદાયક
ઉપયોગી
નિષ્ફળ
લીમડાના બીજના લેપથી શુ ફાયદો થાય છે?
માથામાં ખોડો મટી જાય
માથાના ગુમડા મટી જાય
વાળ ઉતારવાના બંધ થાય
આપેલ તમામ સાચા છે
નવા વર્ષના દિવસે કયા વૃક્ષનું મહત્વ છે?
લીમડા
વડ
તુલસી
આસોપાલવ
નીચે પૈકી કયો લીમડાનો ઉપયોગ નથી
તે માથા ના રોગ મટાડે છે
તે એલર્જી માં ઉપયોગી છે
તે અનાજ સાચવવા ઉપયોગી છે
તે દીર્ઘાયુ નું પ્રતીક નથી
પીળીયા નો રોગ થાય ત્યારે કયું વૃક્ષ ઉપયોગી બને છે?
લીમડો
વડ
આસોપાલવ
એક પણ નહીં
લીમડા વિશે કયું સાચું છે?
તે ગુજરાતમાં જોવા મળતો નથી
તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે
તે ઝડપથી સુકાઈ જાય છે
તે અનેક રોગોમાં ઉપયોગી છે
