wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન ધોરણ 7

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ ?

a)

1947

b)

1956

c)

1960

d)

1950

2.

ગુજરાત રાજ્યના ઉદ્ઘઘાટક કોણ હતા ?

a)

મોરારજી દેસાઈ

b)

મહાત્મા ગાંધી

c)

સરદાર વલ્લભભાઈ પટેલ

d)

રવિશંકર મહારાજ

3.

ગુજરાતનું પ્રથમ પાટનગર કયું હતું ?

a)

અમદાવાદ

b)

ગાંધીનગર

c)

પાટણ

d)

વડોદરા

4.

ગુજરાત રાજયનું રાજ્યપક્ષી કયું છે ?

a)

મોર

b)

ચકલી

c)

સુરખાબ

d)

સારસ

5.

ગુજરાત રાજ્ય કયા રાજયમાંથી અલગ બન્યું ?

a)

દિલ્હી

b)

અખંડ ભારત

c)

મુંબઈ

d)

સૌરાષ્ટ્ર