Font size
Worksheetsપ્રાર્થનાનું મહત્વ
Total questions: 16
Worksheet time: 16mins
તમારું પૂરું નામ લખો
તમારા YMHT Centerનું નામ લખો
તમારો મોબાઇલ નંબર લખો
તમારી ઉંમર લખો
Lets go...
OK
NEXT
__ પ્રાર્થના કયારેય નકામી જતી નથી.
સારી
સાચી
ગરીબની
બીજાના માટેની
___ એટલે પોતાના ___ સુધી પહોચવા માટે ખૂટતી શકતીઓ માગવી તે.
પ્રાર્થના, ધ્યેય
પ્રાર્થના, સ્વરૂપ
મોક્ષ, સ્વરૂપ
ધ્યેય, સ્વરૂપ
જો આપણે __, __ પ્રાર્થના કરીએ તો તે પરમાત્માને અવશ્ય
પહોચે છે.
પૂર્ણ એકાગ્રતાથી, સાચા દિલથી
સાચા દિલથી, પૂર્ણ એકાગ્રતાથી
સાચા મનથી, પૂર્ણ વિશ્વાસથી
પૂર્ણ વિશ્વાસથી, સાચા મનથી
"પ્રાર્થના એટલે પરસ્પર વાતચિત, તમારી અને ભગવાન વચ્ચે" આ વાક્ય કોણે કહ્યું?
મધર ટેરેસા
મહાત્મા ગાંધી
મહાલિય જેક્સન
બિલી ગ્રેહામ
"પ્રાર્થના કરવાથી તમે શું મેળવ્યું છે? મે કશું જ મેળવ્યું નથી. ખરેખર તો મેં મેળવ્યું નથી, ખરેખર તો મેં ગૂસ્સો, હતાશા, ઈર્ષા, અકળામણ અને ભય ગુમાવ્યા છે." આ વાક્ય કોણે કહ્યું?
ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ
સ્વામી વિવેકાનંદ
મધર ટેરેસા
મહાત્મા ગાંધી
દાદાએ દિપકભાઈ માટે વિઝા મળી જાય, તે માટે નિરૂમાને __ને પ્રાર્થના કરવાનું કહ્યું હતું.
અંબા માતાજી
હનુમાનજી
પદ્માવતી દેવી
સીમંધર સ્વામી
કોઈના માટે __ એ જ એના માટે મોટામાં મોટી ભેટ છે.
દાન કરવું
સેવા કરવી
મદદ કરવી
પ્રાર્થના કરવી
"સમર્થ રામદાસ" વાર્તાનું શિર્ષક નીચેના માથી કયું છે?
પ્રાર્થનાની શક્તિ
પ્રાર્થનાનું બળ
સાચી પ્રાર્થના
કોઈ પણ નહિ
પ્રાર્થના હેતુ વગર કરવી શક્ય છે કે નહિ?
હા
ના
"પ્રાર્થનાનું મહત્વ" અક્રમ યૂથ મૅગેઝિન કયાં મહિના અને વર્ષ મા જાહેર કર્યું હતું?
જૂલાઇ, ૨૦૧૯
મૅ, ૨૦૧૯
જૂન, ૨૦૧૯
ઑગસ્ટ, ૨૦૧૯
નિરૂમાએ પ્રાર્થના કરી એના કેટલા દિવસો પછી દિપકભાઈને અમેરિકાના વિઝા
મળી ગયા હતા?
૧ અઠવાડિયું
૨ અઠવાડિયા
૪ અઠવાડિયા
૬ અઠવાડિયા
