wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સમાનાર્થી શબ્દો

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.

'માઁ' શબ્દનાં બે સમાનાર્થી શબ્દો આપો.

a)

જનની

b)

અવની

c)

ભવની

d)

માતા

2.

'પક્ષી' શબ્દનાં બે સમાનાર્થી શબ્દો આપો.

a)

વિહંગ

b)

ખગ

c)

પ્રખર

d)

સનગ

3.

'જંગલ'ના બે સમાનાર્થી શબ્દો આપો.

a)

વન

b)

ઉપવન

c)

મંગલ

d)

અરણ્ય

4.

'અમીર ' શબ્દ ના બે સમાનાર્થી શબ્દો આપો.

a)

ગરીબ

b)

કુશ

c)

ધનવાન

d)

પૈસાદાર

5.

'પાણી' શબ્દના બે સમાનાર્થી શબ્દો આપો.

a)

જળ

b)

નીર

c)

હસ્ત

d)

હાથ

6.

'સૂરજ' શબ્દના બે સમાનાર્થી શબ્દો આપો.

a)

દિવાકર

b)

ભાનુ

c)

શશી

d)

સોમ

7.

'આકાશ ' શબ્દના બે સમાનાર્થી શબ્દો આપો.

a)

દિવાકર

b)

ભાનુ

c)

ગગન

d)

આભ

8.

'ફૂલ ' શબ્દ ના બે સમાનાર્થી શબ્દો આપો.

a)

કુસુમ

b)

પુષ્પ

c)

શુભ

d)

પાન

9.

'પાણિ' શબ્દના બે સમાનાર્થી શબ્દો આપો.

a)

જળ

b)

નીર

c)

હાથ

d)

હસ્ત

10.

'ઝાડ' શબ્દ ના બે સમાનાર્થી શબ્દો આપો.

a)

તરુ

b)

છોડ

c)

વૃક્ષ

d)

વેલા