NEW
Font size
Worksheets(ધોરણ-8) પ્રકરણ-1: પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન
Total questions: 10
Worksheet time: 5mins
નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે હાર્વેસ્ટરનો ઉપયોગ થાય છે ?
લણણી
ખેડ
સંગ્રહ
સિંચાઈ
નીચેના પૈકી કયું કુદરતી ખાતર છે ?
N P K'
વર્મીકમ્પોસ્ટ
યુરિયા
એમોનિયમ સલ્ફેટ
રણ પ્રદેશમાં ખેતી માટે કઈ સિંચાઈ પદ્ધતિ પસંદ કરશો.
મોટ
ઢેકલી
ટપક
ચેનપંપ
નીચેનામાંથી કયો રવિ પાક છે ?
મગફળી
સોયાબીન
ડાંગર
રાઈ
ભૂસામાંથી બીજ (દાણા) અલગ કરવાની ક્રિયાને શું કહે છે ?
થ્રેશીંગ
હાર્વેસ્ટીંગ
વિડીંગ (નીંદામણ)
એકપણ નહિ
નીચેનામાંથી કઈ જોડ સાચી નથી.
રવિ પાક- શિયાળામાં રોપવામાં આવે
સમાર- નીંદણને દૂર કરવા માટે વપરાય
ફાલ- હળમાં લોખંડની ત્રિકોણાકાર પટ્ટી
ખરીફ પાક- ચોમાસાંમાં રોપવામાં આવે
નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા શેનો ઉપયોગ થાય છે ?
હળ
દાંતી
ખરપિયો
વાવણિયો
પ્રાચીન સમયમાં હળનો ઉપયોગ ક્યાં કાર્ય માટે કરવામાં આવતો ?
નીંદણના નિકાલ માટે
ખાતર ભેળવવા માટે
માટીને ખોદવા માટે
આપેલા તમામ
વનસ્પતિમાં લગભગ કેટલા ટકા પાણી હોય છે ?
90 %
80 %
70 %
60 %
કૃત્રિમ ખાતર માટે કયું વિધાન ખોટું છે ?
તેનું નિર્માણ કારખાનામાં થાય છે
તેના વધારે ઉપયોગથી જમીનની ફળદ્રુપતા વધે છે
તે એક અકાર્બનિક ક્ષાર છે
તે વિશેષ પોષકદ્રવ્યોથી ભરપૂર હોય છે
