NEW
Font size
Worksheets(ધોરણ-7) પ્રકરણ-1: વનસ્પતિમાં પોષણ
Total questions: 10
Worksheet time: 5mins
ફૂગ એ કઈ પોષણ પધ્ધતિ ધરાવે છે ?
સ્વાવલંબી
પરોપજીવી
મૃતોપજીવી
પરાવલંબી
લીલ અને ફૂગના સહજીવનને શું કહે છે ?
રાઈઝોબિયમ
ડ્રોસેરા
મશરુમ
લાઈકેન
વાતાવરણમાંના નાઈટ્રોજનને દ્રાવ્ય સ્વરુપમાં કોણ ફેરવે છે ?
રાઈઝોબિયમ
ઈ.કોલાઇ
એનાબીના
લાઈકેન
સામાન્ય પણે પાકને ક્યાં તત્વની પુષ્કળ પ્રમાણમાં જરૂરિયાત રહે છે ?
કાર્બન
નાઈટ્રોજન
સલ્ફર
હાઈડ્રોજન
પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા માટે નીચેનામાંથી શું જરૂરી નથી ?
હરિતદ્રવ્ય
સૂર્યપ્રકાશ
નાઈટ્રોજન
પાણી અને કાર્બન ડાયોકસાઈડ
નીચેનામાંથી કઈ જોડ અસંગત છે ?
અમરવેલ-પરોપજીવી
લીલ-સ્વાવલંબી
ફૂગ-હરિતદ્રવ્ય વિહીન
કીટાહારી વનસ્પતિ-આકડો
વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોકસાઈડ મુખ્યત્વે .................... દ્વારા લે છે.
પર્ણ
મૂળ
પ્રકાંડ
પુષ્પો
પ્રકાશસંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોકસાઈડ લે છે ?
મૂળરોમ
પર્ણરંધ્ર
પર્ણશિરા
દલપત્ર
વનસ્પતિ દ્વારા બનાવેલ ખોરાક ક્યા સ્વરુપે સંગ્રહ પામે છે ?
ખનીજતત્વ
પ્રોટીન
સ્ટાર્ચ
ચરબી
કોષકેન્દ્રની આસપાસ જેલી જેવું દ્રવ્ય આવેલું હોય, જેને ................... કહે છે.
કોષરસસ્તર
અંતઃકોષરસજાળ
કોષકેન્દ્રરસ
કોષરસ
