wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 7 સંસ્કૃત પાઠ 1 અને 2 પ્રથમ સત્ર

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ચિત્ર નું સંસ્કૃત નામ શોધો.

a)

सङगणकम्

b)

गृहम्

c)

अर्गलम्

2.

આપેલ ચિત્ર 'ઈસ્ત્રી' નું છે તેનું સંસ્કૃત નામ શોધો.

a)

पादपः

b)

कटः

c)

समीकरः

3.

ચિત્ર જોઈ નીચે માંથી કયું જોડકું સાચું છે તે શોધો.

a)

कङकतम् - કાંસકો

b)

मापिका - માપપટ્ટી

c)

उपनेत्रम् - ચશ્માં

4.

આપેલ ચિત્ર 'आसन्दः' નું છે તેનું ગુજરાતી નામ શોધો.

a)

ઘર

b)

ખુરશી

c)

ત્રાજવું

5.

નીચે આપેલું કયું જોડકું સાચું છે તે શોધો.

a)

वृक्षशायिका - ખિસકોલી

b)

गृहम् - દરવાજો

c)

नौका - સોય

6.

'ખેતર' શબ્દ નું સંસ્કૃત શોધો.

a)

सस्यम्

b)

क्षेत्रम्

c)

प्रकामम्

7.

मेघो वर्षति

................।

तुष्यति कृषकः

गच्छति गोष्ठम्।।

a)

हलमपि वहति।

b)

फलति प्रकामम्।

c)

प्रवहति नीरम्।

8.

कः गोष्ठं गच्छति?

a)

कृषकः

b)

हलम्

c)

मेघो

9.

मेघो वर्षति तदा किं प्रवहति?

a)

बीजम्

b)

नीरम्

c)

सस्यम्

10.

નીચેનાં માંથી અલગ પડતો શબ્દ શોધો.

वर्षति, प्रवहति,कृषकः,वपति

a)

वर्षति

b)

कृषकः

c)

प्रवहति

d)

वपति