wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ-૭ વિજ્ઞાન કવીઝ

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ઉન કયા પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે?

a)

ઘેટું

b)

ગાય

c)

કૂતરો

d)

શિયાળ

2.

નાઇટ્રોજનનું દ્રવ્ય સ્વરૂપમાંં રૂપાંતર કરી વનસ્પતિને નાઇટ્રોજન પુરો પાડતા બેકટેરિયાનું નામ શું છે?

a)

લેકટોબેસિલસ

b)

અમીબા

c)

પેરામેશિયમ

d)

રાઇઝોબીયમ

3.

વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા છે?

a)

ર૧ ટકા

b)

૩ ટકા

c)

૭૮ ટકા

d)

૧૮ ટકા

4.

માનવ પાચનતંત્રમાં આવતા અંગોમાં સ્વાદુપિંડ નામનાં અંગમાંથી કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે?

a)

એડ્રિનાલિન

b)

ઇન્સ્યુલીન

c)

ઇસ્ટ્રોજન

d)

ટેસ્ટોસ્ટેરોન

5.

પાચન ક્રિયા દરમિયાન જઠરમાંથી કયો એસિડ ઉત્પન્ન થાય છે?

a)

એસિટીક એસિડ

b)

ફોર્મિક એસિડ

c)

મંદ હાઇડ્રોકલોરિક એસિડ

d)

સલ્ફયુરિક એસિડ