wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Grade 9 Science Lesson 10

Total questions: 10

Worksheet time: 3mins

Name
Class
Date
1.

1. G નું મૂલ્ય સૌ પ્રથમ કયા વૈજ્ઞાનિકે શોધ્યું હતું?

a)

આઇઝેક ન્યુટન

b)

આલ્બર્ટ આઈન્સ્ટાઈન

c)

હેન્રી કવેન્ડીશ

d)

જગદીશ ચંદ્ર બોઝ

2.

2. પૃથ્વી પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ ચંદ્ર પર લાગતાં ગુરુત્વાકર્ષણ બળ કરતાં કેટલા ગણું છે ?

a)

6

b)

8

c)

10

d)

11

3.

3. મુક્તપતન કરતો પદાર્થ પૃથ્વીના કયા બળની અસર હેઠળ ગતિ કરે છે?

a)

ગુરુત્વાકર્ષણ બળ

b)

વીજચુંબકીય બળ

c)

ઘર્ષણ બળ

d)

આપેલ પૈકી એકપણ નહીં

4.

4. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે ઉદ્ભવતા પ્રવેગને શું કહેવાય છે?

a)

ગુરુત્વ પ્રવેગ

b)

લઘુત્વ પ્રવેગ

c)

સ્થિત પ્રવેગ

d)

અચળ પ્રવેગ

5.

5. મુક્તપતન નો પ્રવેગ ________m/s2 છે.

a)

9.8

b)

10.8

c)

4.5

d)

6.8

6.

6. કોઈ પદાર્થની ઘનતાની સાપેક્ષ ઘનતા શોધવા કયા પદાર્થની ઘનતા સાથે સરખામણી કરવામાં આવે છે?

a)

પાણી

b)

કેરોસીન

c)

હવા

d)

પેટ્રોલ

7.

7. પદાર્થ પર લાગતાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણને _________ કહેવાય છે.

a)

વજન

b)

ઘર્ષણ

c)

દળ

d)

ઘનતા

8.

8. કોઈપણ પદાર્થ માટે નીચેનામાંથી કઈ રાશિ અચલ રહે છે ?

a)

વજન

b)

આકાર

c)

દળ

d)

કદ

9.

9. વજનનો SI એકમ નીચેના માંથી કઈ અન્ય રાશિના SI એકમ સાથે સમાન છે ?

a)

બળ

b)

પ્રવેગ

c)

વેગ

d)

દળ

10.

10. બે પદાર્થ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ તેમની વચ્ચેના _________ ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે.

a)

અંતર

b)

વેગ

c)

પ્રવેગ

d)

ઘનતા