wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Gujarati grade 5

Total questions: 9

Worksheet time: 7mins

Name
Class
Date
1.

આભ' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો નથી?

a)

ગગન

b)

તરંગ

c)

નભ

d)

આકાશ

2.

ઉગમણી દિશા એટલે ..?

a)

પશ્ચિમ

b)

પૂર્વ

c)

ઉત્તર

d)

દક્ષિણ

3.

ચરણોમાં કાવ્ય ના કવિ નું નામ નીચેનામાંથી કયું છે?

a)

યોસેફ મેકવાન

b)

રમણ સોની

c)

સુંદરમ

d)

સુરેશ દલાલ

4.

કુદરત એટલે .....

a)

પ્રકૃતિ

b)

રણ

c)

દરિયો

d)

પહાડ

5.

પારકી આશ સદા નિરાશ એટલે....

a)

પારકા પર ભરોસો કરવો

b)

અજાણ્યા માણસો પર વિશ્વાસ કરશો તો આશા પૂરી કરશે

c)

બીજાના ભરોસે રહેવાથી હંમેશાં નિષ્ફળતા મળે છે

d)

બીજાના ભરોસે રહેવાથી આપણું કામ થાય છે

6.

શીતલ શબ્દ નો વિરોધી શબ્દ

a)

ઉષ્ણ

b)

સ્વચ્છ

c)

ઠંડુ

d)

નિર્મળ

7.

બેસે છે ભાગ્ય બેઠાનું , ઉભુ ઉભા રહેલા નું એટલે શું?

a)

મહેનતનો મહિમા

b)

આળસ કરવાના ગેરફાયદા

c)

સતત મહેનત કરતા રહેવું

8.

પૃથ્વી સમુ નહિ બેસણું ,આભ સમું નહિ છત્ર,

પ્રેમ સમી નહિ માધુરી આપ સમો નહિ મિત્ર.....

સુભાષિત સમજાવો

4 lines
9.

નયન શબ્દનો સમાનાર્થી શબ્દ કયો નથી?

a)

આંખ

b)

નયન

c)

નેહ

d)

લોચન