Free Printable Worksheets
Font size
More settings
ફૂટ અને માઉથ રોગ કોના દ્રારા થાય છે?
પ્રજીવ
લીલ
વાઇરસ
બેક્ટેરીયા
ઉષ્મા શેના વડે માપી શકાય છે?
પેડોમીટર
થર્મોમીટૅર
સ્ફીગ્મોમીટૅર
ટેકોમીટૅર
ખેડ માટે ક્યુ સાધન જરૂરી છે?
ખુરપી
થ્રસર
ઓરણી
હળ
ક્યા વિટામીન ની ઉણપથી સ્ક્ર્વી થાય છે?
સી
બી
ડી
એ
પ્રકાશ સંષ્લેષણ ક્યાં થાય?
મૂળ
પર્ણ
ડાળી
ફૂલ
View all
10 questions
GK 5
Worksheet
•
1st - 12th Grade
જનરલ પ્રશ્નોત્તરી
1st Grade - Professio...
આપણું ગુજરાત ક્વિઝ ૧
5th - 12th Grade
5 questions
આવ ભાણા આવ
1st - 10th Grade
2 questions
સામાન્ય જ્ઞાન
6th - 8th Grade
Gujarati
ધર્મ- ધર્મગ્રંથ- ધર્મસ્થાન
5th - 11th Grade
ગુજરાતી સાહિત્ય ભાગ 2-નૌસિલ પટેલ
3rd Grade - University