wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

પાઠ ૧૮ અને ૧૯

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ક્ષત્રાણીના ત્રણ દીકરાના નામ શું હતા ?

a)

શંખ , ધન્વન્તરિ , બ્રહ્મ

b)

શંખ , વિક્રમ , ભર્તૃહરિ

c)

વિક્રમ , ચંદ્ર , શુદ્ર

d)

શુદ્ર , બ્રહ્મ , ભર્તૃહરિ

2.

ગંધર્વસેને કૌને દીવાન બનાવ્યો ?

a)

ચંદ્ર

b)

શુદ્ર

c)

વિક્રમ

d)

બ્રહ્મ

3.

નદી શબ્દ નો સમાનાર્થી

a)

સરિતા , કનક

b)

સરિતા , શીશ

c)

આપગા , સરિતા

4.

કૌને ઉજ્જૈન પાછું આવતા અવસાન પામ્યું ?

a)

બ્રહ્મ

b)

શંખ

c)

વિક્રમ

d)

ચન્દ્ર

5.

વન શબ્દ નો વિલોમ

a)

જંગલ

b)

બગીચો

c)

એક પણ નહિ

6.

જોડણી સુધારો - યસસવી

a)

યશસ્વી

b)

યશવી

c)

યશશ્સ્વી

7.

વિક્રમને મારી નાખવા માટે શંખે કૌની મદદ લીધી ?

a)

તાંત્રિકની

b)

મંત્રીની

c)

સિપાહીની

d)

રાજાની

8.

વંદે માતરમ રાષ્ટ્રગાનની રચના કૌને કરી હતી ?

a)

રવીન્દ્રનાથ ટાગોર

b)

હેલન કેલર

c)

બંકિમચંદ્ર ચટ્ટોપાદ્યાય

9.

બંકિમબાબુ નો જન્મ ક્યારે થયો હતો ?

a)

23 જૂન , ૧૯૩૮

b)

૨૭ જૂન , ૧૮૩૮

c)

૨૮ જૂન , ૧૮૩૯

10.

બંકિમબાબુ એ એમનું પ્રારંભિક શિક્ષણ ક્યાં લીધું ?

a)

મોહિનીપુરમાં

b)

હુગલી કોલેજમાં

11.

સમાનાર્થી શબ્દ - કાયદો

a)

ધારાશાસ્ત્ર

b)

શિક્ષક

c)

વકીલાત

12.

કૌને બંકિમબાબુની માફી માગવી પડી ?

a)

અંગ્રેજ કર્નલ

b)

એમના શિક્ષકએ

c)

ડોક્ટરે

13.

બંકિમબાબુ રોજ નિયમિત ________ નો પાઠ કરતા .

a)

હનુમાન ચાલીસા

b)

ગીતા

c)

રામાયણ

14.

જોડણી સુધારો - બીલકુલ

a)

બિલકૂલ

b)

બિલ્કુલ

c)

બિલકુલ

15.

રાયબહાદુરનો ખિતાબ કૌને અંગ્રેજો એ આપ્યો હતો ?

a)

રવીન્દ્રનાથ ટાગોર

b)

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય