wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

PSE QUIZ TO C.2 કાવ્ય પાઠ અને વિષય

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ફાગણિયો લહેરાયો ગીતનો મુખ્ય વિષય કયો છે

a)

કૃષ્ણ રાસલીલા

b)

સંગીતનો ઉત્સવ

c)

ફાગણનો હોળી ઉત્સવ

d)

કલા ઉત્સવ

2.

આવ નહિ આદર નહીં સુભાષિતો ભાવાર્થ શું છે

a)

સમર્પણ ભાવ

b)

પુરુષાર્થ

c)

આતિથ્ય ભાવ

d)

શાણપણ

3.

અભિનંદન કાવ્યનો મુખ્ય વિષય કયો છે

a)

ગુજરાત ગૌરવ

b)

ભારત ગૌરવ

c)

માનવ ગૌરવ

d)

વિશ્વ ગૌરવ

4.

મૂરખના સરદારો એકમમાં કયો રસ જોવા મળે છે

a)

હાસ્યરસ

b)

પ્રેમ રસ

c)

કરૂણ રસ

d)

એક પણ નહીં

5.

નીચેનામાંથી કયા પાઠમાં માતૃ પિતૃ ભાવ જોવા મળે છે

a)

મહેનતનો રોટલો

b)

શરદી ના પ્રતાપે

c)

સાચું તીર્થ

d)

બે બહાદુર છોકરા

6.

સુંદર સુંદર ગીતમાં શેનું વર્ણન કરવામાં આવેલ છે

a)

દેશભક્તિ

b)

પ્રકૃતિ

c)

પ્રવાસ

d)

પ્રાર્થના

7.

ઉડે રે ગુલાલ કાવ્ય નો મુખ્ય વિષય કયો છે

a)

ગણેશ ઉત્સવ

b)

હોળી ઉત્સવ

c)

કલાઉત્સવ

d)

નવરાત્રી ઉત્સવ

8.

નર્મદા મૈયા પાઠ માં શેનું વર્ણન કરવામાં આવેલ છે

a)

પ્રવાસ

b)

પર્વત

c)

સમુદ્ર

d)

એક પણ નહીં

9.

હિંડોળો લોકગીત માં કોનું વર્ણન થાય છે

a)

શિવ

b)

રામ

c)

ઇન્દ્ર

d)

કૃષ્ણ

10.

નીચેનામાંથી કયો એકમ જીવન બોધ આપે છે

a)

બહાદુર છોકરા

b)

મહેનતનો રોટલો

c)

સાચું તીર્થ

d)

અપંગના ઓજસ