wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

372 NMMS વિજ્ઞાન ધો7 પ્ર8

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ચક્રવાત અંગેની ચેતવણીની જાહેરાત કેટલા કલાક પહેલાં કરવામાં આવે છે ?

a)

6 કલાક

b)

24 કલાક

2.

નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?

a)

હવા દબાણ કરે છે .

b)

વિષુવવૃત ની નજીકના પ્રદેશમાં ઠંડી વધુ પડે છે .

3.

ઠંડી હવા ગરમ હવા કરતાં . . . . . . . હોય છે ?

a)

ભારે

b)

હલકી

4.

પવનનો વેગ વધવાથી હવાનું દબાણ કેવું થાય છે ?

a)

ઘટે છે

b)

તે જ રહે છે

5.

ઓક્ટોબર 1999માં બે વખત આવેલ વાવાઝોડાએ ક્યા રાજ્યમાં અસર કરી હતી ?

a)

ઓડીશા

b)

બિહાર