wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Lesson 3 : સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક

Total questions: 10

Worksheet time: 2mins

Name
Class
Date
1.

કયા રેસાને કૃત્રિમ રેશમ કહે છે ?

a)

રેયોન

b)

નાયલોન

c)

પોલીસ્ટર

d)

એક્રેલિક

2.

નીચે આપેલા રેસાઓ પૈકી કયા રેસાઓ સૌથી મજબૂત હોય છે ?

a)

રેશમ

b)

કપાસ

c)

ઊન

d)

નાયલોન

3.

નીચેના પૈકી કયા રેસા કુદરતી રેસા છે ?

a)

નાયલોન

b)

પોલીએસ્ટર

c)

એક્રેલિક

d)

રેશમ

4.

નીચેનામાંથી કયા કૃત્રિમ રેશાનો ઉપયોગ લાકડાના છાલમાંથી બનાવવામાં આવે છે ?

a)

રેશમ

b)

પોલીમર

c)

રેયોન

d)

પ્લાસ્ટિક

5.

નીચેનામાંથી કયા પોલીમરની બનાવટમાં લાકડાની છાલનો ઉપયોગ કરવામાં આવે છે ?

a)

રેશમ

b)

રેયોન

c)

નાયલોન

d)

પોલીએસ્ટર

6.

મેલેમાઈન એ ___________ છે.

a)

થર્મોપ્લાસ્ટિક પોલીમર

b)

થર્મોસેટિંગ પ્લાસ્ટર

c)

રેસા

d)

ઇલાસ્ટોમર

7.

PET એ ____________ છે.

a)

પોલીએસ્ટર

b)

નાયલૉન

c)

એક્રેલિક

d)

થરમોસેટિંગ પ્લાસ્ટિક

8.

બેકેલાઈટ એ નીચેનામાંથી શું છે ?

a)

રેસાઓ

b)

પ્લાસ્ટિક

c)

ધાતુ

d)

થર્મોસેટિંગ પોલીમર

9.

ગ્લુકોઝના ઘણા બધા એકમોને એક સાથે ભેગા મળીને બનતો પોલીમર છે ?

a)

પ્રોટીન

b)

ફ્રૂકટોઝ

c)

સેલ્યુલોંઝ

d)

પોલીએસ્ટર

10.

નીચેનામાંથી કયું કુદરતી રેસા વૃક્ષમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે ?

a)

કપાસ

b)

ઉન

c)

રેશમ

d)

પ્લાસ્ટિક