NEW
Font size
S
M
L
XL
Worksheetsવ્યાકરણ અને શબ્દભંડોળ પ્રેક્ટિસ પેપર
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
મુખપાઠ સ્પર્ધામાં હું બે કડી ભૂલી ગઈ . (અહીં કડી નો અર્થ શું થાય ?)
a)
એક ઘરેણું
b)
કવિતાની પંક્તિ
c)
સાંકળ
d)
2.
નીચે આપેલા વાકયોમાંથી રૂઢિપ્રયોગ વાળું વાક્ય શોધો.
a)
ક) ગુલાબજાંબુ જોઈને મને ખાવાની ઈચ્છા થઈ .
b)
ખ) કોરોનાની રસી શોધવામાં વૈજ્ઞાનિકોએ આકાશ પાતાળ એક કર્યા .
c)
ગ) મારા નાના ભાઈએ બારમાં ધોરણમાં પહેલો નંબર લાવીને કુટુંબની આબરૂ વધારી.
d)
3.
નીચેની ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકો. સમેટીવ પરીક્ષાની મેં ખૂબજ તૈયારી કરી છે તેથી હું --------------- છું અને મારો પહેલો નંબર આવશે તે પણ ----------------- છે.
a)
નિશ્વિત, નિશ્ચિંત
b)
નિશ્ચિંત , નિશ્વિત
c)
નિશ્ચત , નિશ્વિત
d)
4.
આપેલ ચિત્રને જોઈને સાચો રૂઢિપ્રયોગ શોધો.
a)
આંખ કાઢવી
b)
કાસળ કાઢવું
c)
કાનોકાન સાંભળવું
d)
5.
જોડણીના અર્થભેદના આધારે સાચા વિકલ્પ પર ટીક કરો .
a)
સૂર- અવાજ
b)
અભિનવ - હાવભાવ દર્શાવવાની કળા
c)
ગ્રહ - ઘર
d)
6.
દુઃખમાં વધુ દુઃખ આપવું - અર્થ ધરાવતી યોગ્ય કહેવત શોધો.
a)
પહેલું સુખ તે જાતે નર્યા
b)
દાઝ્યા પર ડામ દેવો
c)
વાડ વિના વેલો ન ચડે
d)
7.
એન્જીનીયર બન્યા પછી હું એક કંપનીમાં નોકરી માટે ગયો. ત્યાં મારા જેવી જ લાયકાત ધરાવતા ઘણાં ઉમેદવારો હતા. એક પછી એક ઉમેદવારને બોલાવવામાં આવ્યા . મારો વારો પણ આવ્યો . મે ત્યાંના માલિકને મારા કાકા ધારાસભાના મંત્રી છે તેવું કહ્યું તે સાંભળીને મને નોકરીએ રાખી લીધો . આપેલી પરિસ્થિતિ માટે કઈ કહેવત યોગ્ય છે ?
a)
બાપ તેવા બેટા અને વડ તેવા ટેટા
b)
ધીરજના ફળ મીઠાં
c)
ઓળખાણ મોટી ખાણ છે
d)
8.
‘‘ પારકી આશ સદા નીરાશ‘‘ માટેની વિરોધી કહેવત શોધો.
a)
આશા અમર છે
b)
બીજાની આશાએ બેસી રહેવાથી નિરાશા મળે છે.
c)
પોતાના પર આશા રાખવી નહિ
d)
9.
સમાન અર્થ ધરાવતી કહેવત શોધો. ૧. કાગનો વાઘ કરવો .૨. અધૂરો ઘડો છલકાય ઘણો ૩. સંપ ત્યાં જંપ ૪. ખાલી ચણો વાગે ઘણો
a)
1, 2
b)
3, 4
c)
2, 4
d)
10.
નીચેનો ફકરો વાંચીને ખાલી જગ્યામાં આવતા રૂઢિપ્રોગ ના સાચા વિકલ્પ પર ટીક કરો.મારો ભાઈ મારી સાથે નાની વાત માં ઝઘડો કરતો હતો તેનો મારા ભાઈએ -------------. ઝઘડાને શાંત પાડવા મારા દાદાએ ખૂબ સમજાવ્યું પરંતુ મારા ભાઈને મારા દાદાની -------------- નહીં. મારા પપ્પાએ પણ મારા ભાઈને સમજાવ્યું પરંતુ મારા ભાઈના -------------.
a)
ક) રાજીના રેડ થવું , પાણી ફરી વળવું , વાત ગળે ઉતરવી
b)
અક્કલ દોડાવવી , વાત ગળે ઉતરવી , અબોલા લેવા
c)
રાઈનો પર્વત કરવો , વાત ગળે ઉતરવી , પેટનું પાણી ન હલ્યું .
d)
Reset
