wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 8 ગુજરાતી દ્રીતીય સત્ર પાઠ 1 વળાવી બા આવી

Total questions: 8

Worksheet time: 4mins

Name
Class
Date
1.

દિવાળીની રજાઓ પડતાં બાના ઘરે કોણ આવ્યું?

a)

મીઠાઈવાળો

b)

મકાનમાલિક

c)

બાના સંતાનો

d)

ભોળા દાદા

2.

દિવાળીની રજાઓ પૂરી થતાં હવે શું થાશે ?

a)

બા શહેર માં જશે

b)

બાળકો ગામડે રોકાશે

c)

કોઈપણ શહેર નહી જાય

d)

બાના સંતાનો શહેર માં જતાં રહેશે

3.

બીજા દિવસે ઘર કેવું થઈ જવાનું હતું?

a)

ઘર ને કલર કરવાનો હતો

b)

ઘરમાં નવું A.C ફિટ કરવાનું હતું.

c)

ખાલી થઈ જવાનું હતું.

d)

નવા છોડ વાવાના હોય હરિયાળૂ થવાનું હતું.

4.

આગલી રાત્રે કોણ વાતો કરતાં કરતાં સૂઈ ગયા?

a)

સૌ વડીલો

b)

બાળકો

c)

બંને સંતાનો

d)

બા

5.

બીજા દિવસે કોણ જાય છે. ?

a)

ભોળા દાદા

b)

ભાભી પરિવાર સાથે

c)

નાનો દીકરો પહેલા જાય છે

d)

નાના દીકરાને બા વળાવે છે

6.

બપોરે કોણ જાય છે?

a)

બંને ભાઈઓ જાય છે

b)

મોટા ભાઈ જાય છે.

c)

ભોળા દાદા

d)

માત્ર નાનો ભાઈ જાય છે

7.

પોતાના સંતાનોને વળાવીને પરત આવતા બાને ઘરે શું લાગે છે?

a)

સૂનકાર

b)

ઘરમાં અંધારું લાગતું હતું

c)

ખુબજ અજવાળું લાગ્યું

d)

છોકરાઓ પરત આવ્યાહોય આનંદીત થયા હતા

8.

ઘરમાં સૂનકાર વ્યાપી જતાં બા ક્યાં બેસી જાય છે?

a)

પગથીએ

b)

ખુરશીમાં

c)

પાળી પર

d)

ઉબરા પર