Worksheetsવાર્તાલેખન ધોરણ ૫
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
વાર્તાને ક્યાં કાળમાં લખવામાં આવે છે ?
a)
વર્તમાનકાળ
b)
ભૂતકાળ
c)
ભવિષ્યકાળ
2.
કલ્પના કે સંવાદને વર્તમાનકાળ કે ભવિષ્યકાળમાં લખી શકાય છે.
a)
સાચું
b)
ખોટું
3.
વાર્તાના અંતમાં શું લખવામાં આવે છે ?
a)
શીર્ષક
b)
બોધ
4.
વાર્તાના પ્રારંભમાં શું લખવામાં આવે છે ?
a)
શીર્ષક
b)
બોધ
c)
બંને
5.
વાર્તાના મુદ્દાઓને જોડી દેવાથી વાર્તા બને છે ?
a)
ખોટું
b)
સાચું
6.
વાર્તાને અલગ અલગ ફકરામાં લખવામાં આવે છે ?
a)
સાચું
b)
ખોટું
7.
વાર્તાને ક્રમમાં લખવી જરૂરી છે.
a)
ખોટું
b)
સાચું
8.
વાર્તાલેખન માં બધા જ મુદ્દાઓ વિશે લખવું જરૂરી નથી.
a)
ખોટું
b)
સાચું
9.
વાર્તાલેખનમાં સંવાદોને બેવડા અવતરણ ચિન્હો વડે લખવામાં આવે છે.
a)
સાચું
b)
ખોટું
10.
વાર્તા વિસ્તારીને લખવી જોઈએ નહીં.
a)
ખોટું
b)
સાચું
100 %
