NEW
Font size
S
M
L
XL
WorksheetsGujarati Last Group
Total questions: 7
Worksheet time: 8mins
Name
Class
Date
1.
પાર્વતીબહેન શી કરી ઊભા થયા હતા ?
a)
રાંધિને
b)
કપડા સીવીને
c)
માળા ફેરવિને
d)
પ્રીતિ આવિ તેના કારણે
2.
મિલન અને મૃણાલ કોન છે ?
a)
જગમોહનદાસના પૂત્રો
b)
પ્રીતિના પૂત્રો
c)
પ્રીતિના ભાઈ
d)
જગમોહનદાસના પૌત્રો
3.
પાર્વતીબહેનના નસિબ કોના પુણ્યના બલે છે ?
a)
જગમોહનદાસના
b)
પ્રીતિના
c)
દયાળજીભાઈના
d)
દર્શનાબહેનના
4.
આપેલા વિકલ્પો માં થી કોણે કદિ ખરાબ કામ અને ખોટા વચનો લિધા નથિ ?
a)
દયાળજીભાઈ
b)
પાર્વતીબહેન
c)
પ્રીતિ
d)
દર્શનાબહેન
5.
પાર્વતીબહેનને કપડા સિવવાની ના શા માટે કરિ હતિ ?
a)
આંખમાં મોત્યાના કારણે
b)
આંખમાં ઝાંખ આવવાના કારણે
c)
ચશમા આવવાના કારણે
d)
પ્રીતિએ તેમને કામ કરવાનિ ના પાળી હતિ
6.
કઈ શ્રીમંતાઈ સહુના દિલમાં હોય છે ?
a)
સંસ્કારની શ્રીમંતાઈ
b)
સાયી શ્રીમંતાઈ
c)
આડંબરી શ્રીમંતાઈ
d)
આર્થિક શ્રીમંતાઈ
7.
ભગવાનને સંપત્તિ લઈ લીધી ત્યારે પાર્વતીબહેન શું માને છે ?
a)
ભગવાનની આશિષ
b)
ભગવાનનો શાપ
c)
પતિની કુટેવો
d)
ભાગ્યવિહીનતા
Reset
