wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધો-૬ એકમ - ૧૫ સરકાર

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ક્યો છે ?

a)

યુ.એસ

b)

રશિયા

c)

ચીન

d)

ભારત

2.

દરેક દેશને જુદા જુદા નિર્ણય લેવા માટે તેમજ આ નિર્ણયોનો અમલ કરવા માટે કોની જરૂર પડે છે ?

a)

સરકારની

b)

ન્યાયાધીશોની

c)

દેશ નેતાની

d)

નાગરિક સંગઠનોની

3.

વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો દેશ કયો છે ?

a)

રશિયા

b)

ભારત

c)

ગ્રેટબ્રિટન

d)

યુ.એસ.

4.

દેશમાં સુચારૂ વહીવટ માટે સરકાર કેટલા સ્તરે કામ કરે છે ?

a)

બે

b)

ત્રણ

c)

ચાર

d)

પાંચ

5.

ગામ કે શહેરનો કાર્યભાર કોણ સંભાળે છે ?

a)

સ્થાનિક સરકાર

b)

રાજ્ય સરકાર

c)

રાષ્ટ્રીય સરકાર

d)

આપેલ પૈકી એક પણ નહીં

6.

આપણા દેશમાં કઈ શાશન વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે ?

a)

રાજાશાહી

b)

સામ્યવાદી

c)

સરમુખત્યાર શાહ

d)

લોકશાહી

7.

યુ.એસ માં ક્યા પ્રકારની લોકશાહી વ્યવસ્થા છે ?

a)

પ્રધાનમંડળ નિષ્ઠ

b)

એક તંત્રી

c)

પ્રમુખશાહી

d)

સમવાયતંત્રી

8.

આપણા દેશમાં સરકારની મુદ્ત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે ?

a)

ચાર

b)

પાંચ

c)

d)

સાત

9.

દરેક દેશમાં સરકારની આવશ્યકતા શાથી હોય છે ?

a)

કાયદા બનાવવા

b)

કાયદાનો અમલ કરાવવા

c)

કાયદામાં સુધારો કરવા

d)

આપેલ તમામ

10.

નીચેના પૈકી સરકારનો પ્રકાર ક્યો છે ?

a)

સામ્યવાદી

b)

રાજાશાહી

c)

લોકશાહી

d)

આપેલ તમામ

11.

લોકશાહીમાં સરકાર કોના માટે કાર્ય કરે છે ?

a)

પોતાના માટે

b)

શ્રમિકો માટે

c)

લોકો માટે

d)

કર્મચારીઓ માટે

12.

વિશ્વમાં સામ્યવાદી વિચાર ધારાને કઈ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે ?

a)

લોકશાહી

b)

ડાબેરી

c)

વ્યક્તિ કેન્દ્રી

d)

દક્ષિણપંથી

13.

રાજાશાહીમાં શાશક તરીકે કેટલી વ્યક્તિઓ શાશન કરે છે ?

a)

દસ

b)

બાર

c)

પાચ

d)

એક

14.

લોકશાહીમાં કોના આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે ?

a)

પ્રજાના

b)

સરકારના

c)

બંધારણના

d)

ચૂંટણીના

15.

લોકશાહીમાં સરકારની રચના કોના દ્વારા થાય છે ?

a)

ઉદ્યોગપતિઓ દ્વારા

b)

લોકોના પ્રતિનિધિઓ દ્વારા

c)

રાજ્યો દ્વારા

d)

સ્થાનિક સરકારો દ્વારા

16.

લોકશાહી સરકારમાં લોકો પોતાના અધિકારો અને થયેલ અન્યાય સામે કોનો સહયોગ મેળવી શકે છે ?

a)

અદાલતોનો

b)

વડા પ્રધાનનો

c)

સામાજિક સંસ્થાઓનો

d)

કાયદાઓનો

17.

લોકોની આર્થિક અને સામાજિક સમસ્યાઓનો ઉલેક કોણ લાવે છે ?

a)

વડાપ્રધાન

b)

અર્થશાસ્ત્રીઓ

c)

સમાજશાસ્ત્રીઓ

d)

સરકાર

18.

લોકશાહીનું અગત્યનું લક્ષણ કયું છે ?

a)

લશ્કરનું પ્રભુત્વ

b)

વ્યક્તિવાદ

c)

પ્રજાનું સાર્વભૌમત્વ

d)

સલાહકાર મંડળ

19.

ભારતે કઈ શાશન પદ્ધતિ અપનાવી છે ?

a)

સામ્યવાદી

b)

સંસદીય લોકશાહી

c)

રાજાશાહી

d)

સરમુખત્યારશાહી

20.

ભારતના નાગરિકના મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે ?

a)

18 વર્ષની

b)

17 વર્ષની

c)

20 વર્ષની

d)

21 વર્ષની

21.

આપણા દેશમાં કોના આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે ?

a)

સરકારના

b)

લોકોના

c)

બંધારણના

d)

આયોજનોના

22.

ન્યાયની દેવીનું ચિત્ર ક્યા સ્થળોએ જોવા મળે છે ?

a)

સંસદમાં

b)

અદાલતોમાં

c)

રેલ્વે સ્ટેશનમાં

d)

વિધાનગૃહમાં

23.

નીચેનામાંથી કઈ બાબત લોકશાહી સરકાર ધરાવતા દેશને લાગુ પડતી નથી ?

a)

ચૂંટણી પ્રક્રિયા

b)

લોકોનું પ્રતિનિધિત્વ

c)

વારસાગત શાશન

d)

લોકોની ભાગીદારી

24.

નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે ?

a)

ભારતમાં રાજાશાહી શાશન વ્યવસ્થા છે.

b)

રાજાશાહીમાં રાજા કે રાણી તમામ નિર્ણયો લે છે .

c)

રાજા કે રાણીનું પદ વારસાગત હોય છે.

d)

રાજા પાસે સલાહકારોનું એક નાનું મેડળ હોય છે.

25.

નીચેનામાંથી ક્યું કાર્ય સરકારનું છે ?

a)

સરકારી આરોગ્ય કેન્દ્રો ચલાવવા

b)

કુદરતી આપતિ સમયે લોકોને મદદ કરવી.

c)

વિશ્વના અન્ય દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવવા.

d)

આપેલ તમામ સાચા છે.