Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

558 ધો7 સાવિ પ્ર17 સત્ર2 LT

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

વર્ષ 2001 ની વસ્તી ગણતરીમાં 0 થી 6 વર્ષ સુધીના બાળકોમાં છોકરા છોકરીઓની સંખ્યામાં મોટો તફાવત જોવા મળ્યો.

a)

ખરું

b)

ખોટું

2.

આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ શ્રીમતી ઇન્દિરા ગાંધી ધરાવે છે.

a)

ખરું

b)

ખોટું

3.

સરિતા ગાયકવાડ ની પસંદગી 'કુપોષણ મુક્ત ગુજરાત' અભિયાન માટે થઈ છે.

a)

ખરું

b)

ખોટું

4.

કલ્પના ચાવલાનું નામ રાજકારણ ક્ષેત્ર સાથે હંમેશા જોડાયેલું રહેશે.

a)

ખરું

b)

ખોટું

5.

સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ માટે 'સ્ટાર્ટ અપ ઇન્ડિયા' અને 'મેક ઇન ઇન્ડિયા' જેવી યોજનાઓ અમલમાં છે.

a)

ખોટું

b)

ખરું