NEW
Font size
Worksheetsવનસ્પતિમાં પોષણ
Total questions: 10
Worksheet time: 5mins
ક્યાં સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે ?
મનુષ્ય
લીલી વનસ્પતિ
પ્રાણીઓ
પરોપજીવીઓ
નીચેના પૈકી કઈ વનસ્પતિ કીટાહારી છે ?
રાઈઝોબીયમ
કળશપર્ણ
લાઈકેન
મશરૂમ
નીચેના પૈકી કઈ વનસ્પતિમાં હરિત દ્રવ્ય હોય છે ?
ફૂગ
અમરવેલ
લીલ
મશરૂમ
નીચેના પૈકી કઈ વનસ્પતિ મૃતોપજીવી પોષણ મેળવે છે ?
મશરૂમ
અમરવેલ
કળશ પર્ણ
વાંસ
નીચેના પૈકી કઈ વનસ્પતિ પરોપજીવી પોષણ મેળવે છે ?
મનીવેલ
કળશ પર્ણ
બિલાડીનો ટોપ
અમરવેલ
વનશ્પતીને પ્રકાશસંશલેશણ ની પ્રક્રિયામાં ક્યાં ઘટકની જરૂર નથી ?
સુર્યપ્રકાશ
હરિત દ્રવ્ય
કાર્બન ડાયોક્સાઈડ
ઓક્સીજન
નીચેના પૈકી કઈ વનસ્પતિ કિટ્કોને ફસાવે છે અને તેને આરોગે છે ?
ગુલાબ
જાસુદ
કળશ પર્ણ
મોગરો
વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેથી તેને શું કહેવાય ?
પરાવલંબી
મહેનતી
સ્વાવલંબી
પોષ્ટિક
જે વનસ્પતિ યજમાન પાસેથી પોષણ લે છે તેને શું કહેવાય ?
પરોપજીવી
સ્વાવલંબી
કુદરતી
પરાવલંબી
ક્યાં બેક્ટેરિયા વાતાવરણના નાઈટ્રોજનનું દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે ?
લાઇકેન
સજીવ
કુદરતી
રાઈઝોબીયમ
