wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સંખ્યા પરિચય

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

54862 માં 4 ની સ્થાનકિંમત જણાવો.

a)

ચારસો

b)

ચાર હજાર

c)

ચાર

d)

ચાર લાખ

2.

અંક 4, 5, ૩ અને 2 નો ઉપયોગ કરીને મોટામાં મોટી સંખ્યા જણાવો.

a)

5432

b)

4532

c)

4352

d)

3542

3.

અંક 9, 5, 8 અને 0 નો ઉપયોગ કરીને નાનામાં નાની સંખ્યા જણાવો.

a)

9508

b)

0985

c)

0589

d)

5089

4.

1 કરોડ એટલે......

a)

1 મિલિયન

b)

10 મિલિયન

c)

100 મિલિયન

d)

1000 મિલિયન

5.

નીચેનામાંથી કઈ સંખ્યામાં દશકના સ્થાને શૂન્ય છે ?

a)

1110

b)

1011

c)

1101

d)

1010

6.

589654 માં હજારના સ્થાને કયો અંક આવેલ છે ?

a)

6

b)

5

c)

4

d)

9

7.

865973 માં લાખના સ્થાને કયો અંક આવેલ છે ?

a)

8

b)

5

c)

6

d)

9

8.

નીચેનામાંથી કઈ સંખ્યા મોટી છે ?

a)

65894

b)

65984

c)

65789

d)

65978

9.

નીચેનામાંથી કઈ સંખ્યા નાની છે ?

a)

5869

b)

5864

c)

5862

d)

5863

10.

1 સે.મી એટલે કેટલા મી.મી. થાય ?

a)

1 મી.મી

b)

10 મી.મી

c)

100 મી.મી

d)

1000 મી.મી

11.

1 લાખમાં કેટલા શૂન્ય આવે ?

a)

6

b)

3

c)

4

d)

5

12.

40004 ને શબ્દોમાં કેવી રીતે લખાય ?

a)

ચાર હાજર ચાર

b)

ચાલીસ હાજર ચાર

c)

ચાર લાખ ચાર

d)

ચાલીસ લાખ ચાર