Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

6MATHS R2

Total questions: 15

Worksheet time: 30mins

Name
Class
Date
1.

બે બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય?

a)

1

b)

2

c)

3

d)

એકપણ નહિ

2.

નીચેના માંથી  MN‾\overline{MN}   ના અંત્યબિંદુઓ ક્યાં છે?

a)

M

b)

N

c)

M અને N બંને

d)

એકપણ નહિ

3.

∠PQR ના ત્રણેય બિંદુઓ P,Q અને R એ ખૂણાની ____ આવેલ છે.

a)

ઉપર

b)

અંદર

c)

નીચે

d)

બહાર

4.

ચતુષ્કોણમાં વિકર્ણોની સંખ્યા ______ હોય છે.

a)

2

b)

3

c)

4

d)

1

5.

વર્તુળમાં ચાપ અને જીવા વડે ઘેરાયેલા પ્રદેશને _________ કહેવાય.

a)

વૃતખંડ

b)

વૃતાંશ

c)

અર્ધવર્તુળ

d)

એકપણ નહિ

6.

કિરણ ને કેટલા ઉદ્ભવબિંદુ હોય?

a)

1

b)

2

c)

3

d)

4

7.

______ ની લંબાઈ માપી શકાય છે.

a)

રેખા

b)

રેખાખંડ

c)

કિરણ

d)

એકપણ નહિ

8.

વક્રના કેટલા પ્રકાર છે?

a)

બે

b)

ત્રણ

c)

ચાર

d)

એક

9.

ચતુષ્કોણને કુલ કેટલા અંગો હોય છે?

a)

10

b)

4

c)

8

d)

6

10.

વર્તુળની ફરતા અંતરને વર્તુળનો _____ કહેવાય.

a)

પરિઘ

b)

વ્યાસ

c)

ત્રિજ્યા

d)

એકપણનહિ

11.

એક વ્યાસ વર્તુળના કેટલા ભાગ કરે છે?

a)

2

b)

4

c)

3

d)

1

12.

નીચેનામાંથી ત્રિકોણના અંગોમાં કોનો સમાવેશ થાય છે?

a)

ત્રણ બાજુ

b)

ત્રણ ખૂણા

c)

ત્રણ બાજુ અને ત્રણ ખૂણા

d)

એકપણ નહિ

13.

આકૃતિમાં ખુલ્લો વક્ર જણાવો.

a)

a અને c

b)

a અને b

c)

d અને c

d)

b અને c

14.

∠DOE નું અંદરનું બિંદુ જણાવો.

a)

A

b)

E

c)

C

d)

B

15.

આકૃતિમાં આપેલ વર્તુળની ત્રિજ્યા જણાવો.

a)


OA‾\overline{OA}

b)

AC‾\overline{AC}

c)

ED‾\overline{ED}

d)

આપેલ તમામ