NEW
Font size
WorksheetsAbcd
Total questions: 15
Worksheet time: 1hrs 15mins
સૌથી નાની અવિભાજય સંખ્યા જણાવો.
1
2
3
0
10000+5500=.........................
15500
105500
1550
15000
ગુણાકારાની ક્રિયાને .........................પણ કહેવાય છે?
પુનરાવર્તી બાદબાકી
પુનરાવર્તી ગુણાકાર
પુનરાવર્તી સરવાળો
પુનરાવર્તી ભાગાકાર
વર્તુળના કેંદ્રથી વર્તુળ પરના બિંદુને જોડતા રેખાખંડને શુ કહે છે?
વ્યાસ
જીવા
વર્તુળનુ કેંદ્ર
ત્રિજ્યા
-15+38=......................................
-23
33
23
-13
કોના જ્ન્મ દિવસને નેશનલ મેથેમેટિક્સ ડે તરીકે ઉજવવામાં આવે છે?
આર્યભટ્ટ
શ્રીનિવાસ રામાનુજ
વરાહમિહિર
એક પણ નહી.
સૌથી નાની ચાર અંકની સંખ્યા અને સૌથી મોટી ચાર અંકની સંખ્યાનો સરવાળો કેટલો થાય?
9999
109999
10999
1999
વર્તુળમાં રહેલ સૌથી મોટી જીવાને શું કહે છે?
ત્રિજ્યા
મોટી જીવા
વ્યાસ
વૃતાંશ
6 નો વર્ગ =....................
12
36
30
46
2000+50+9
20509
259
2590
2059
સૌથી નાની પુર્ણ સંખ્યા કઇ છે?
0
1
1 અને 0
2
જે સંખ્યાને 2 વડે ભાગતા શેષ 1 વધે તે સંખ્યાને ..................સંખ્યા કહે છે?
બેકી
વિભાજ્ય
એકી
એક પણ નહી.
લંંબચોરસનુ ક્ષેત્રફળ નુ સુત્ર જણાવો?
લંંબાઇ * પહોળાઇ
લંબાઇ + પહોળાઇ
2(લંબાઇ+પહોળાઇ)
લંંબાઇ-પહોળાઇ
જે બે સંખ્યાનો ગુણાકાર 1 થાય તે બંને સંખ્યા એકબીજાની ..........................કહેવાય.
વિરોધી
સમાન
પ્રાકૃતિક
વ્યસ્ત
987 માં 9 ની સ્થાનકિંમત જણાવો
90*1
90*10
9*100
બી અને સી બન્ને
