wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Talati test 14

Total questions: 50

Worksheet time: 25mins

Name
Class
Date
1.

નીચેના વિધાનો ચકાસો

1. રામાયણ વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે

2. મહાભારતમાં લગભગ 1 લાખ શ્લોક છે

a)

માત્ર ૧ સાચું

b)

માત્ર ૨ સાચું

c)

બંને સાચા

d)

બંને ખોટા

2.

નીચેના પૈકી કઈ જોડ ખોટી છે

a)

રઘુવંશ -કાલિદાસ

b)

હર્ષચરિત- બાણ ભટ્ટ

c)

મુદ્રા રાક્ષસ- વિશાખાદત

d)

મૃછકટીકમ- દંડી

3.

નીચેનામાંથી કયો કાલિદાસનો ગ્રંથ નથી

a)

કુમાર સંભવ

b)

રઘુવંશ

c)

મેઘદૂત

d)

ઉત્તર રામચરિત

4.

નીચેનામાંથી કયો ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે

a)

કથા સરિત સાગર

b)

અર્થશાસ્ત્ર

c)

રાજતરંગિણી

d)

રામાયણ

5.

નીચેના વિધાનો ચકાસો

1. વલભીને પ્રસિદ્ધ કરવામાં મૈત્રક વંશનો વિશેષ ફાળો છે

2. વલભી બૌદ્ધ મતના હિનયાનપંથનું કેન્દ્ર હતું

a)

માત્ર ૧ સાચું

b)

માત્ર ૨ સાચું

c)

બંને સાચા

d)

બંને ખોટા

6.

પાટણનું સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું

a)

સિધ્ધરાજ જયસિંહ

b)

ભીમદેવ પ્રથમ

c)

ભીમદેવ બીજો

d)

ઉદયમતી

7.

શામળાજી મંદિર કઈ નદીના કિનારે આવેલું છે

a)

સાબરમતી

b)

શેઢી

c)

મેશ્વો

d)

રૂપમતી

8.

તારંગા તીર્થ ક્યાં આવેલું છે

a)

મહેસાણા

b)

ભાવનગર

c)

પાલીતાણા

d)

પાટણ

9.

નીચેના જોડકા જોડો

1.ઉપરકોટ (A) અમદાવાદ

2.સીદી સૈયદની જાળી (B) પાટણ

3.રાણીની વાવ (C) ખદીર બેટ

4.ધોળાવીરા (D) જુનાગઢ

a)

1D 2C 3B 4A

b)

1D 2A 3B 4C

c)

1C 2D 3B 4A

d)

1C 2B 3D 4A

10.

નીચેનામાંથી કયો વાવનો પ્રકાર નથી

a)

નંદા

b)

ભદ્રા

c)

તદા

d)

વિજયા

11.

શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કયા સ્થળે આવેલું છે

a)

એલ.ડી ઇન્સ્ટિટયૂટ- અમદાવાદ

b)

કોબા- ગાંધીનગર

c)

એચએનજીયુ -પાટણ

d)

સરખેજ -અમદાવાદ

12.

લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય ક્યાં આવેલું છે

a)

ગાંધીનગર

b)

પાટણ

c)

અમદાવાદ

d)

સુરત

13.

હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ(ICAR) દ્વારા ભારતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે?

a)

6

b)

7

c)

8

d)

9

14.

નીચેનામાંથી કયા પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના સૌથી વધુ ક્ષેત્રફળમાં ફેલાયેલી છે

a)

કાપની જમીન

b)

પર્વતીય જમીન

c)

કાળી જમીન

d)

રણ પ્રકારની જમીન

15.

નીચેનામાંથી કઈ જમીન કપાસની જમીન તરીકે પણ ઓળખાય છે

a)

કાંપ ની જમીન

b)

રાતી જમીન

c)

કાળી જમીન

d)

પડખાઉ જમીન

16.

નીચેનામાંથી કઈ જમીનને પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે

a)

રણ પ્રકારની જમીન

b)

પર્વતીય જમીન

c)

લેટેરાઇટ જમીન

d)

દલદલિય જમીન

17.

નીચેનામાંથી કઈ નીરવનીકરણની અસર નથી

a)

કાર્બન ડાયોક્સાઇડ માં ઘટાડો

b)

હરિત ગૃહ પ્રભાવમાં વધારો

c)

જમીન ધોવાણમાં વધારો

d)

જંગલ વિસ્તારમાં ઘટાડો

18.

જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે

a)

સાતમું

b)

આઠમું

c)

દસમું

d)

બારમું

19.

વાઘ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી

a)

1971

b)

1972

c)

1973

d)

1974

20.

નીચેનામાંથી કયું એસિડ વરસાદનું કારણ છે

a)

કાર્બન ડાયોક્સાઇડ

b)

ક્લોરોફ્લોરો કાર્બન

c)

સલ્ફર ડાયોક્સાઇડ

d)

હાઇડ્રોકાર્બન

21.

ભોપાલ ગેસ કાંડમાં કયા વાયુ નું ગળતર થયેલું હતું

a)

મીથાઇલ આઇસોસાઇનેટ

b)

સ્ટાયરીન

c)

એમોનિયમ નાઈટ્રેટ

d)

એક પણ નહીં

22.

નીચેનામાંથી કયા દિવસે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે

a)

5 ઓગસ્ટ

b)

5 સપ્ટેમ્બર

c)

5 જૂન

d)

8 માર્ચ

23.

ભારતનું સૌપ્રથમ સોલાર વીજળી આધારિત રેલવે સ્ટેશન કયું છે

a)

ભોપાલ -મધ્યપ્રદેશ

b)

ગાંધીનગર- ગુજરાત

c)

ગુવાહાટી- આસામ

d)

દાદરા- મહારાષ્ટ્ર

24.

ભારતનું સૌપ્રથમ કાર્બન ફ્રી સ્ટેટ કયું છે

a)

અરુણાચલ પ્રદેશ

b)

સિક્કિમ

c)

હિમાચલ પ્રદેશ

d)

કેરલ

25.

I have sent........ S. M. S

a)

A

b)

An

c)

The

d)

No article

26.

........ Birds are flaying in the sky

a)

A

b)

An

c)

The

d)

No article

27.

Tulasidas wrote........ Ramayana

a)

A

b)

An

c)

The

d)

No article

28.

"An " Is........ Article.

a)

A

b)

An

c)

The

d)

No article

29.

My uncle is.......... S. D. O

a)

A

b)

An

c)

The

d)

No article

30.

Choose past participle of " To go"

a)

Gone

b)

Went

c)

Goes

d)

Going

31.

નીચે દર્શાવેલી મૂળ ક્રિયાપદ, ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંતના રૂપની જોડીઓમાંથી કઈ જોડી સાચી નથી ?

a)

Sing - sang - singed

b)

Bring - brought- brought

c)

Wear - wore- worn

d)

Enjoy - enjoyed- enjoyed

32.

"Teach "- select past form.

a)

Teached

b)

Taught

c)

Tought

d)

Teaches

33.

Give past participle of :"go and take"

a)

Gone and took

b)

Gone and taken

c)

Went and took

d)

Went and taken

34.

Give the past participle form of :"to slay"

a)

Slayed

b)

Slayied

c)

Slid

d)

Slain

35.

નીચેના પૈકી કઈ જોડણી ખોટી છે

a)

કંકોત્રી

b)

કંકોતરી

c)

વિગત

d)

વીગત

36.

ભાનુ શબ્દનો સમાનાર્થી દર્શાવો

a)

મૃગાંક

b)

માર્તંડ

c)

શષાંક

d)

મયંક

37.

કયો શબ્દ અનુપમ નો સમાનાર્થી છે

a)

ગર્વ

b)

અપૂર્વ

c)

મદ

d)

આખું

38.

નીચેના પૈકી કયા વિકલ્પમાં વિરુદ્ધાર્થી શબ્દ નથી

a)

સાદર -અનાદર

b)

આસ્તિક- નાસ્તિક

c)

વ્યોમ- આકાશ

d)

સાક્ષર- નિરક્ષર

39.

અલ્પાહારી નો વિરુદ્ધાર્થી એટલે...

a)

મિતાહારી

b)

ખાવધરું

c)

શાકાહારી

d)

મીતભાસી

40.

માધુકરી શબ્દ કયા શબ્દ સમૂહ માટે વપરાય છે

a)

ઘરે ઘરે ભિક્ષા માગવી

b)

મધ ભેગું કરવું

c)

મધુર વચનો બોલવા

d)

પરચુરણ ભેગું કરવું

41.

નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ ખૂબ ગુસ્સો આવવો એવો અર્થ નથી આપતો

a)

માથું ફાટી જવું

b)

માથું ફરી જવું

c)

માથું મારવું

d)

ઝાળ ઉઠવ

42.

કપાળે પરસેવો વળવો રૂઢિપ્રયોગ નો અર્થ દર્શાવો

a)

હાથ મસ્તક પર હોવા

b)

મહેરબાની હોવી

c)

કસરત કરવી

d)

ખૂબ મહેનત કરવી

43.

ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો કહેવતની સમાનાર્થી કહેવત કઈ છે

a)

રૂપે રૂડી કર્મે ભૂંડી

b)

નામ મોટા તે દર્શન ખોટાં

c)

ઘર બાળી તીર્થ કરવું

d)

ન બોલવામાં નવ ગુણ

44.

ઉતાવળે આંબા ન પાકે કહેવતનો અર્થ જણાવો

a)

ઉતાવળથી સારું કામ થાય નહીં

b)

ધીરજના ફળ મીઠા

c)

ઉતાવળ કરવાથી ફળ મેળવી શકાતું નથી

d)

યોગ્ય સમયે યોગ્ય કામ કરવું

45.

નીચેના પૈકી કયો શબ્દ પાણીનો પર્યાય નથી

a)

અંબુ

b)

સલિલ

c)

સરસી

d)

ઉદક

46.

હાલમાં રિલીઝ થયેલી હોલીવુડ ફિલ્મ F1 કઈ ભારતીય હસ્તકલા માટે ચર્ચામાં છે ?

a)

કાંગસીયા

b)

ટાંગસિયા

c)

ટાંગલીયા

d)

ડાંગસિયા

47.

ટાગલીયા હસ્તકલા ગુજરાતના કયા સમુદાયનો પરંપરાગત વારસો છે

a)

ડાંગસીયા

b)

કાંગસિયા

c)

ઝાલાવાડી

d)

વણકર

48.

ગુજરાતની પ્રખ્યાત ટાંગલીયા હસ્તકલાને જીઆઈ ટેગ ક્યારે પ્રાપ્ત થયો છે

a)

2007

b)

2008

c)

2009

d)

2010

49.

ટાગલિયા હસ્તકલા માટે નીચેનામાંથી કોને આ વર્ષે પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે

a)

વાલજીભાઈ પરમાર

b)

લવજીભાઈ પરમાર

c)

લાલાજીભાઈ સોલંકી

d)

બળવંતભાઈ પરમાર

50.

ટાગલીયા હસ્તકલા શેના ઉપર તૈયાર કરવામાં આવે છે

a)

પિટ-લૂમ

b)

હેન્ડ લૂમ

c)

જેટ લૂમ

d)

કુટ લૂમ