wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Untitled Quiz

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

જેના માટે કયું કૃષિ કાર્ય નથી

a)

વાવણી

b)

લણણી

c)

સિંચાઈ

d)

ખનન

2.

કઈ ઋતુમાં ઉગાડવામાં આવે છે?

a)

શિયાળો

b)

ઉનાળો

c)

ચોમાસુ

d)

શરદ

3.

રવિ પાકનું ઉદાહરણ કયું છે ?

a)

ડાંગર

b)

મકાઈ

c)

ઘઉં

d)

કપાસ

4.

કુત્રિમ ખાતર ન ઉદાહરણ કયું છે

a)

છાણીયુ ખાતર

b)

વર્મી કમ્પોસ્ટ ખાતર

c)

એમોનિયમ સલ્ફેટ

d)

ઉપરના બધા

5.

નીચેનામાંથી કયું ખેતીનું ઓજાર નથી.

a)

દાતરડું

b)

ખુરપી

c)

હળ

d)

કરવત

6.

જમીન કેળવવાની પ્રક્રિયાને શું કહે છે ?

a)

સિંચાઈ

b)

ખેડાણ

c)

પાક

d)

લ ણ ણી

7.

નિંદણ દૂર કરવાની પ્રક્રિયાને શું કહે છે

a)

નિંદામણ

b)

લણવુ

c)

ઉપણવું

d)

નિંદામણ નાશક

8.

કઈ જમીન ડાંગરની ખેતી માટે શ્રેષ્ઠ છે

a)

રેતાળ

b)

કાળી જમીન

c)

ગોરાડું જમીન

d)

ચીકણી જમીન

9.

જમીન ને પોચી કરવા કયું સાધન વપરાય છે

a)

કંબાઇન મશીન

b)

થ્રેસર

c)

હાર્વેસ્ટર

d)

હળ

10.

કઠોળ વર્ગની વનસ્પતિ જમીનને કયા તત્વ થી સમૃદ્ધ કરે છે

a)

નાઇટ્રોજન

b)

ઓક્સિજન

c)

કાર્બન ડાયોક્સાઇડ

d)

હાઈડ્રોજન