Worksheetsશબ્દ જોડણી ક્વિઝ
Total questions: 8
Worksheet time: 4mins
નીચેનામાંથી કયો શબ્દ "તત્સમ" જોડણીના નિયમ મુજબ ખોટો છે?
મુરત
સંભવ
ઇશ્વર
ગુરુ
"જોડાક્ષર પૂવના 'ઈ' કે 'ઉ' હ્રસ્વ" નિયમ મુજબ કયો શબ્દ ખોટો છે?
પુષ્પ
ભૂખ્યું
મુશ્કેલી
શિસ્ત
નીચેનામાંથી કયો શબ્દ જોડાક્ષર પૂવના 'ઈ' કે 'ઉ' હ્રસ્વ' નિયમના અપવાદરૂપ છે?
કિસ્સો
ઈશ્વર
લુચ્ચો
ચુસ્ત
'ય' પૂવના 'ઈ' કે 'ઉ' હ્રસ્વ" નિયમ મુજબ કયો શબ્દ સાચો છે?
દુનિયા
દરીયો
પીયર
કોડયુ
નીચેનામાંથી કયો શબ્દ "'ય' પૂવના 'ઈ' કે 'ઉ' હ્રસ્વ" નિયમનું પાલન કરતો નથી?
ફળયું
લોભિયો
જુનિયર
ભોમિયો
ત્રણ અક્ષરના દીઘ શબ્દમાં બીજો અક્ષર હ્રસ્વ (લઘુ) હોય તો પ્રથમ અક્ષરના 'ઈ' કે 'ઉ' દીર્ઘ " નિયમ મુજબ કયો શબ્દ સાચો છે?
આપેલા બધા
ઝૂંપડી
લીમડો
વીજળી
નીચેનામાંથી કયો શબ્દ "ત્રણ અક્ષરના દીઘ શબ્દમાં બીજો અક્ષર હ્રસ્વ (લઘુ) હોય તો પ્રથમ અક્ષરના 'ઈ' કે 'ઉ' દીઘ" નિયમનું ઉલ્લંઘન કરે છે?
જુસ્સો
જીવન
સૂતર
કૂદકો
કયા નિયમ મુજબ "મારુિત" શબ્દની જોડણી સાચી છે?
જોડાક્ષર પૂવના 'ઈ' કે 'ઉ' હ્રસ્વ
'ય' પૂવના 'ઈ' કે 'ઉ' હ્રસ્વ
તત્સમ શબ્દોની જોડણી મૂળ રીતે કરવી
ત્રણ અક્ષરના દીઘ શબ્દમાં બીજો અક્ષર હ્રસ્વ હોય તો પ્રથમ અક્ષરના 'ઈ' કે 'ઉ' દીઘ
