Worksheetsપ્રિ-ટેસ્ટ
Total questions: 10
Worksheet time: 5mins
બાળકોને શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવા માટે શું કરવું જોઈએ?
(અ)
ટી.એલ.એમ. નો ઉપયોગ
(બ)
સ્વ અનુભવની પ્રવૃતિઓ
(ક)
કક્કો બોલાવવો
અ અને બ બંને
બાળકોને વાર્તા શા માટે કહેવી જોઈએ?
(અ)
ભાષાવિકાસ
(બ)
શબ્દ ભંડોળ વધે
(ક)
કલ્પના શક્તિનો વિકાસ
(ડ)
આપેલ તમામ
બાળકોને વાર્તા કહેવાની કઈ પદ્ધતિ યોગ્ય નથી?
(અ)
પપેટ દ્વારા
(બ)
ગોળમાં વચ્યે બેસીને
(ક)
હાવભાવ વિના
(ડ)
બ અને ક
બાળકોને પ્રારંભિક ગણિત શીખવવા માટે નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ કરાવીશું?
(અ)
આકારનું વર્ગીકરણ
(બ)
નાનું-મોટું
(ક)
વસ્તુ ગણતરી
(ડ)
આપેલ તમામ
ક્રમિકતા, પેટર્ન બનાવવી, સરખામણી અને જુદું શોધોની પ્રવૃત્તિ દ્વારા બાળકમાં કયો વિકાસ થાય છે?
(અ)
કલ્પના શક્તિ
(બ)
બૌદ્ધિક અને ગાણિતિક વિકાસ
(ક)
ભાષા વિકાસ
(ડ)
સામાજિક વિકાસ
બાળકોને પ્રારંભિક ભાષાવિકાસ માટે નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ કરાવીશું?
(અ)
એકડા બોલાવવા
(બ)
આકારની પઝલ
(ક)
માટીકામ
(ડ)
બાળગીત
બાળવાર્તા, ઉખાણાં, જોડકણા દ્વારા બાળકનો કયો વિકાસ નથી થતો ?
(અ)
શારીરિક વિકાસ
(બ)
બૌદ્ધિક વિકાસ
(ક)
ભાષા વિકાસ
(ડ)
સર્જનાત્મક વિકાસ
આંગણવાડીમાં દિવ્યાંગ બાળકના સમાવેશ માટે પ્રોટોકોલના કેટલા પગથિયાં છે ?
(અ)
છ
(બ)
ચાર
(ક)
ત્રણ
(ડ)
પાંચ
સમાવેશી શિક્ષણ માટે કોની ભાગીદારી જરૂરી છે?
(અ)
માતા-પિતા
(બ)
બાળકો
(ક)
આંગણવાડી કાર્યકર
(ડ)
આપેલ તમામ
બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા માટે શું કરવું જોઈએ?
(અ)
એકડા ઘુંટાવવા
(બ)
પ્રાયોગિક શિક્ષણ
(ક)
ટી.એલ.એમ. નો ઉપયોગ
(ડ)
આપેલ તમામ
