Search Header Logo
ધોરણ - ૨ ગણિત

ધોરણ - ૨ ગણિત

Assessment

Presentation

Mathematics, Other

2nd Grade

Easy

Created by

Hitiksha Bhuva

Used 3+ times

FREE Resource

1 Slide • 34 Questions

1

ધોરણ - ૨ ગણિત

Slide image

2

Multiple Choice

૯+૮+૪=......... ?

1

૧૭

2

૨૦

3

૨૧

4

૨૫

3

Multiple Choice

૨x૪=.....?

1

2

૮૧

3

4

૧૨

4

Multiple Choice

નીચેનામાંથી કયો પાંચમો મહિનો છે ?

1

મે

2

જુન

3

જુલાઈ

4

માર્ચ

5

Multiple Choice

નીચેનામાંથી કયો મહિનો ઓગસ્ટ પહેલાં આવે છે ?

1

સપ્ટેમ્બર

2

જુલાઈ

3

જુન

4

નવેમ્બર

6

Multiple Select

એક વર્ષના કેટલાં મહિનાઓ હોય છે ?

1

12

2

૧૪

3

૨૪

4

૨૨

7

Multiple Choice

૧૨+૩=.......?

1

૧૯

2

૨૪

3

૧૫

4

૨૧

8

Multiple Choice

૪+૯=......?

1

૧૨

2

૧૩

3

૧૪

4

9

Multiple Choice

Question image

આપેલ ચિત્રમાં બ્રેડના કેટલાં ટુકડાઓ છે ?

1

૧૧

2

૧૨

3

૧૪

4

૧૬

10

Multiple Choice

૫x૫=.....?

1

૨૫

2

૫૫

3

૧૫

4

૪૫

11

Multiple Choice

૫x૭=.....?

1

૧૫

2

૫૦

3

૨૫

4

૩૫

12

Multiple Choice

૮x૪=.......?

1

૪૨

2

૩૨

3

૩૬

4

૧૬

13

Multiple Choice

Question image

ચિત્ર જુઓ અને કહો આગળની પેટર્ન શું આવશે?

1
2
3
4

14

Multiple Choice

૭x૨=........?

1

૧૩

2

૭૪

3

૧૪

4

૧૦

15

Multiple Choice

૪+__=૨૧

1

૧૭

2

૧૯

3

૧૮

4

૧૨

16

Multiple Choice

૧૦ x૧૦=.........?

1

૧૦

2

૧૦૦

3

૧૦૦૦

4

17

Multiple Choice

Question image
1

દસ

2

બાર

3

વીસ

4

બાવીસ

18

Multiple Choice

Question image

ચિત્રમાં કેટલાં કરચલા છે?

1

૧૦

2

૧૫

3

૧૬

4

૧૨

19

Multiple Choice

૬x૬=........?

1

૩૬

2

૭૬

3

૩૫

4

૫૭

20

Multiple Choice

૮૮-૧=.......?

1

૮૭

2

૮૬

3

૫૪

4

૮૯

21

Multiple Choice

૧૬ +૪ =.......?

1

૩૦

2

૨૫

3

૧૯

4

૨૦

22

Multiple Choice

૫૭ + ૧૯=........?

1

૭૫

2

૬૭

3

૭૬

4

૭૭

23

Multiple Choice

Question image

ચિત્રમાં આપેલ તળબુચમાં કેટલાં બીજ છે?

1

૧૭

2

૧૮

3

૧૯

4

૨૦

24

Multiple Choice

Question image

ચિત્રમાં કેટલી માછલીઓ છે?

1

આઠ

2

નવ

3

અઢાર

4

ઓગણીસ

25

Multiple Choice

૨૧-૮=......?

1

૧૩

2

૨૩

3

૧૨

4

૧૪

26

Multiple Choice

રવિવાર પછી ક્યો વાર આવે?

1

સોમવાર

2

શનિવાર

3

મંગળવાર

4

શુક્રવાર

27

Multiple Choice

અઠવાડિયાનો પાંચમો વાર ક્યો છે?

1

શનિવાર

2

સોમવાર

3

શુક્રવાર

4

બુધવાર

28

Multiple Choice

૧૧ ની પહેલા ની સંખ્યા કઈ છે ?

1

૧૨

2

૧૧

3

૧૦

4

29

Multiple Choice

૧૦ + ૭ = ?

1

૧૭

2

૧૧

3

૧૯

4

૧૦

30

Multiple Choice

૧૫ અને ૧૮ માં નાની સંખ્યા કઈ છે ?

1

૧૫

2

૧૬

3

૧૭

4

૧૮

31

Multiple Select

ફેબ્રઆરી મહિનામાં કેટલા દિવસો આવે છે?

1

૨૮/૨૯

2

૩૦

3

૩૧

4

૩૨

32

Multiple Select

ક્યા મહિનાથી નવુ વર્ષ શરૂ થાય છે?

1

ડિસેમ્બર

2

જાન્યુઆરી

3

ફેબ્રઆરી

4

જૂન

33

Multiple Choice

૫ , ૭ , ૯ , ?

1

૧૦

2

૧૨

3

૧૧

4

34

Multiple Choice

૫૮ તરત પછીની સંખ્યા લખો

1

૫૭

2

૫૫

3

૫૬

4

૫૯

35

Multiple Choice

૨, ૩, ૪, _____

1

2

3

4

ધોરણ - ૨ ગણિત

Slide image

Show answer

Auto Play

Slide 1 / 35

SLIDE