NEW
Font size
WorksheetsStandard 5 Gujarati
Total questions: 20
Worksheet time: 40mins
બપોરે સિંહ શું કરતો હતો?
ખાતો હતો
ઊંઘતો હતો
શિકાર કરતો હતો
ફરતો હતો
ઉંદરો શું કરતા હતા?
ઊંઘતા હતા
રમતા હતા
ખાતા હતા
પંખી ક્યારે જાગે છે?
બપોરે
પરોઢિયે
રાત્રે
સાંજે
પરોઢિયે લોકો મંદિર-મસ્જિદમાં શું કરે છે?
ઈશ્વરનું ધ્યાન ધરે છે.
જમવાનું જમે છે.
કસરત કરે છે.
ગીત ગાય છે.
સૌનો રક્ષણહર કોણ છે?
સૈનિક
ચોકીદાર
ઈશ્વર
માણસ
ગણેશજી શરીરે કેવા હતા?
પાતળા
દુંદાળા
લાંબા
નીચા
વીજળીના ચમકારા ક્યારે ગમે છે?
ચોમાસામાં
ઉનાળામાં
શિયાળામાં
ઠંડીમાં
સંધ્યાની આસપાસ કોણ રમે છે?
લાલપીળા
લીલાપીળા
લીલાલાલ
લીલાભુરા
છોડવાની આસપાસ કોણ રમે છે?
છોકરાં
બકરાં
પાંદડાં ને ફૂલો
કાબર અને કાગડાનું કામ શું કાપવાનું હતું ?
બાજરો
ઘઉં
ડાંગર
મકાઈ
નીચેમાંથી દરજીનું ઓજાર કયું છે?
સોય
ધણ
હથોડો
છીણી
ગામ આખાનાં કપડાં કોણ કતારે છે?
ઉંદર
બિલાડી
ખિસકોલી
કુતરું
કોની સામે થવાની કોઈને હિંમત નથી ?
શિક્ષકની
સિંહની
વાઘની
વરુની
ઢગલી ઉપર શું છે?
તપેલી
ટોપલી
તગારું
નગારું
સિંહની ડણકથી કોણ થથરી જાય છે?
આખું ગામ
આખું જંગલ
આખું શહેર
આખું નગર
બકરીના બચ્ચાને શું કહેવાય?
લવારું
ગલુડિયું
ખોલકું
વાછડું
સુથારનું ઓજાર આમાંથી કયું નથી?
રંધો
કરવત
ફરસી
કાતર
ચોમાસામાં શું થાય છે?
ઠંડી પડે છે
ગરમી પડે છે
વરસાદ પડે છે
લૂ લાગે છે
વર્ષની કેટલી ઋતુ છે?
ત્રણ
ચાર
પાંચ
દસ
મસ્જિદમાં કયા ધર્મના લોકો જાય છે?
ઈસાઈ
હિંદુ
પારસી
મુસ્લિમ
