NEW
Font size
S
M
L
XL
Worksheetsજનરલ નોલેજ
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
આપણા દેશનુ નામ જણાવો ?
a)
ચીન
b)
ભારત
c)
અમેરિકા
d)
ઇજિપ્ત
2.
આપણા રાજ્ય નુ નામ જણાવો ?
a)
દિલ્હી
b)
હરિયાણા
c)
ગુજરાત
d)
રાજસ્થાન
3.
આપણા દેશ ના વડાપ્રધાન નુ નામ જણાવો ?
a)
બરાક ઓબામા
b)
વિજય રૂપણી
c)
નિતિન પટેલ
d)
નરેન્દ્ર મોદી
4.
આપણા દેશ ના રાષ્ટ્રપતિ નુ નામ જણાવો ?
a)
ગાંધીજી
b)
સરદાર પટેલ
c)
રામનાથ કોવિદ
d)
નરેન્દ્ર મોદી
5.
આપણા તાલુકા નુ નામ જણાવો ?
a)
પાલનપુર
b)
ધાનેરા
c)
વડગામ
d)
દાંતીવાડા
6.
ગુજરાત રાજ્ય ના કુલ જિલ્લા કેટલા છે ?
a)
26
b)
33
c)
23
d)
29
7.
બનાસ નદી નુ પ્રાચીન નામ જણાવો ?
a)
બનાસ
b)
રાવી
c)
સાબર
d)
પર્ણશા
8.
ગુજરાત ની સૌથી લાંબી નદી નુ નામ જણાવો ?
a)
બનાસ
b)
નર્મદા
c)
સબરમતી
d)
તાપી
9.
અંબાજી ક્યા આવેલુ છે ?
a)
સાબરકાંઠા
b)
બનાસકાંઠા
c)
અરવલ્લી
d)
આબુ
10.
ગુજરાત ની સૌથી મોટી નદી નુ નામ જણાવો ?
a)
સાબરમતી
b)
બનાસ
c)
નર્મદા
d)
ગંગા
Reset
