wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

પ્રાચીન સમાજજીવન

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.
સૌથી જુનો વેદ કયો છે ?
a)
સામવેદ
b)
અથર્વવેદ
c)
ઋગ્વેદ
d)
યજુર્વવેદ
2.
રુચાઓના સમુહને શું કહે છે ?
a)
સ્તુતિ
b)
સૂક્ત
c)
શક્તિ
d)
સમિતિ
3.
ક્યાં ઋષીએ બિયાસ અને સતલજ નદીઓ સાથે સંવાદ કર્યો હતો ?
a)
વાલ્મિકીએ
b)
વસિષ્ઠે
c)
સાંદીપનીએ
d)
વિશ્વામિત્ર
4.
વૈદિક પ્રાર્થનાઓની રચના કોણે કરી હાતી ?
a)
ઋષિઓએ
b)
વિદ્યાર્થીઓએ
c)
આર્યોએ
d)
દસ્યુંઓએ
5.
યજ્ઞો અને અનુષ્ઠાનો કરવાનું કામ કોણ કરતુ ?
a)
આચાર્યો
b)
ઋષીઓ
c)
પુરોહિતો
d)
રજાઓ
6.
પ્રાર્થનાઓના રચિયતા પોતાને શું કહેતા ?
a)
અનાર્ય
b)
નિષાદ
c)
ભારત
d)
આર્ય
7.
મહાપાષણ કબરો બનાવવાની પ્રથા આશરે કેટલા વર્ષ પહેલા શરૂ થઇ હતી ?
a)
2500
b)
3000
c)
3500
d)
2700
8.
ક્યાં ગામની કબરમાંથી ૩૩ સોનાના મણકા અને શંખ મળ્યા છે ?
a)
ઇનામગામની
b)
બ્રહ્મ ગામની
c)
ઇનામગીરીની
d)
બ્ર્હ્મનાગરી
9.
ક્યાં ગામના લોકો મૃતદેહને ઘરમાંજ દફ્નાવતા ?
a)
ઇનામગામના
b)
ઇનામગીરીના
c)
બ્રહ્મ ગામના
d)
કેદારગામના
10.
ક્યાં ગામમાંથી પુરાતત્વવિદોને અનાજના બી મળ્યા છે ?
a)
ભેમબેટકામાંથી
b)
ઇનામગીરીમાંથી
c)
ઇનામગામમાંથી
d)
બ્રહ્મ ગામમાંથી