NEW
Font size
S
M
L
XL
Worksheetsધોરણ-૬ ગુજરાતી કાવ્ય ૧૦
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
કવિ વાંંસડિયામાંથી શું ઉતરાવવા માંગે છે?
a)
પ્રભુજી
b)
વાંસળી
c)
પોપટ
d)
મોર
2.
વાંસળી કોણ વગાળે છે?
a)
શ્રી કૃષ્ણ
b)
ગોવાળ
c)
ખેડુત
d)
ગોપી
3.
મેહ કઈ દિશાએથી આવે છે?
a)
ઉતર
b)
દક્ષિણ
c)
પૂર્વ
d)
પશ્ચિમ
4.
વાંસળીએ શું લટકે છે?
a)
હંસ
b)
પોપટ
c)
મોર
d)
ચાર ફૂમતા
5.
'આલાલીલા વાંસડિયા' કાવ્યનો સાહિત્યપ્રકાર બતાવો
a)
કથાકાવ્ય
b)
ઊર્મીગીત
c)
સોનેટ
d)
લોક્ગીત
6.
આંગળીયે અંગૂઠીને અંગૂઠીમાં______ રે લોલ
a)
નથણી
b)
હીરલા
c)
નૂપુર
d)
સાંકળી
7.
'વાંસળી' શબ્દનો સમાનાર્થી શબ્દ લખો
a)
વહાલો
b)
કુંડળ
c)
મંજીરા
d)
બંસી
8.
'મેહ' શબ્દનો સમાનાર્થી શબ્દ લખો
a)
શુક
b)
મુરલી
c)
વરસાદ
d)
મોલ
9.
'ઓતરાદા' શબ્દનો વિરુધ્ધાર્થી શબ્દ લખો
a)
ચઢાવવું
b)
વાંસડિયા
c)
ખેતરડાં
d)
દખણાદા
10.
'પાદર' શબ્દનો સમાનાર્થી શબ્દ લખો
a)
મુરલી
b)
કીર
c)
મેહુલો
d)
ભાગોળ
Reset
