Worksheetsધોરણ = ૪ ગુજરાતી પાઠ = ૮ પત્ર લખવાની મજા
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
રેશમાના પિતાનું નામ શુંં છે ?
a)
રસિકભાઈ
b)
નંદુભાઈ
c)
કિરિટ ભાઈ
d)
છગનભાઈ
2.
રેસમાના ગામ નુંં નામ શું છે ?
a)
લાખાપર
b)
કરમપુર
c)
ધરમપુર
d)
રતનપુર
3.
અશોકભાઈ કઈ સોસાયટીમાં રહે છે ?
a)
સંગીતા
b)
મિત્રમિલન
c)
શાંતિનાથ
d)
અંંબિકા
4.
દિવાળીમાંં શુ ખાઈને મોજ કરવાની છે ?
a)
મીઠાઈ
b)
રોટલી- શાક
c)
દાળ- ભાત
d)
ફરસાળ
5.
બાળકોને પત્ર કોને લખ્યો છે ?
a)
અશોકભાઈએ
b)
આશિષભાઈએ
c)
કિરિટ્ભાઈએ
d)
સોમાભાઈએ
6.
પિનકોડ નંબર _____અંકનો હોય ?
a)
પાંચ
b)
ચાર
c)
છ
d)
સાત
7.
સાહેબ પત્ર કેવી રીતે લખાય આ વાક્ય કોળ બોલે છે ?
a)
રેશમા
b)
અશોક
c)
વસંત
d)
સોમો
8.
સમાનાર્થી શબ્દો લખો --- પરીવાર
a)
કુટુંબ
b)
સભ્યો
c)
ઘર
d)
વડીલ
9.
સાચી જોડણી શોધો .
a)
પરબિડિયુ
b)
પરબીડીયુ
c)
પરબિડીયું
d)
પરબીડિયું
10.
ટપાલપેટીનો રંગ કેવો હોય છે ?
a)
લાલ
b)
લીલો
c)
પીળો
d)
વાદળી
100 %
