Worksheetsધોરણ - ૭ કાવ્ય - ૧૨
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
જગથી કોની જાત જુદેરી છે?
a)
બહેનની
b)
માતાની
c)
મેઘની
d)
જળની
2.
કવિએ માતાને કોના પ્રેમની પૂતળી કહી છે?
a)
પતિના
b)
વિશ્વના
c)
પ્રભુના
d)
પિતાના
3.
કવિ માતાની જાતને કોનાથી જુદી ગણે છે ?
a)
જગથી
b)
લોકોથી
c)
સ્ત્રીજાતથી
d)
માનવજાતથી
4.
માતાના હાથ શાનાથી ગૂંથેલા છે?
a)
સુવર્ણથી
b)
હીરાથી
c)
હીરથી
d)
આભૂષણોથી
5.
કવિએ માતાના હૈયાને કોના જેવુ કહ્યુ છે?
a)
હેમંતની હેલ જેવુ
b)
સોનાની હેલ જેવુ
c)
ઠરેલ જળ જેવુ
d)
દર્પણ જેવુ
6.
'આશિષ' શબ્દનો સમાનાર્થી શબ્દ લખો
a)
હેત
b)
જળ
c)
દુવા
d)
તેજ
7.
'અમી' શબ્દનો સમાનાર્થી શબ્દ લખો
a)
જગત
b)
પ્રીત
c)
અમૃત
d)
પાણી
8.
'આધાર' શબ્દનો વિરુધ્ધાર્થી શબ્દ લખો
a)
બારેમાસ
b)
બોલકી
c)
નફરત
d)
નિરાધાર
9.
'ખુશાલીના પ્રસંગે અપાતી ભેટ' શબ્દ્સમૂહ માટે એક શબ્દ લખો
a)
અચળ
b)
લ્હાણ
c)
જુદેરી
d)
ઉજાસ
10.
'જનની' કાવ્યનો સાહિત્યપ્રકાર બતાવો
a)
ખંડકાવ્ય
b)
સોનેટ
c)
ઊર્મિગીત
d)
કથાકાવ્ય
100 %
