WorksheetsSRG Rd-2_Post-test_21_Jan_2019
Total questions: 8
Worksheet time: 4mins
7 - 8 મહિનાનાં બાળકને ખોરાકની કઇ વસ્તુઓ આપી શકાય છે?
દાળનું પાણી
ચા સાથે સોફ્ટ બિસ્કીટ
ખીચડી
ભાતનુ પાણી (ઓસામણ)
શરીર રચના માટે કયો ખોરાક સમૂહ મહત્વપૂર્ણ છે?
A. અનાજ અને ઘાન્ય જેમ કે બાજરી, જુવાર, નાગલી વગેરે
B. કઠોળ, લીગ્યુમ, નટ્સ અને નોન વેજ ફૂડ આઈટમ્સ
C. લીલા પાંદડાવાળી શાકભાજી
D.ખાદ્ય તેલ
3 વર્ષથી વધુ ઉંમરના બાળકનુ કેટલી વાર વજન કરવું જોઈએ?
A. દર મહિને એક વખત
B. બે મહિનામાં એકવાર
C. મહિનામાં બે વાર
D. ત્રણ મહિને એકવાર
જે કુટુંબો માંસાહારી ખોરાકની વસ્તુઓનો ઉપયોગ કરે છે તેમાંથી નીચેનામાંથી કયો ખોરાક નાના બાળકને આપી શકાય છે?
A. માત્ર છૂંદેલા ઇંડા સફેદ
B. માત્ર છૂંદેલા ઇંડા જરદી
C. સારી રીતે રાંધેલો અને છૂંદેલો કોઇપણ માંસાહારી ખોરાક
D. ખીચડી, ખીર, છૂંદેલા ફળો અને શાકભાજી
બાળકોને વિવિધતા સભર પોષણવાળો ખોરાક આપવાનુ શા માટે મહત્વપૂર્ણ છે?
A. સારી વૃદ્ધિ માટે
B. સારુ શીખવા અને પ્રવૃત્તિ માટે
C. ચેપ / રોગો સામે લડવા માટે
D. ઉપરના બઘાજ
કઇ ઉંમરે બાળકને ખોરાકના વિવિધ જૂથોમાંથી ખોરાક આપવામાં આવે છે?
A. બાળક 6 મહિના થાય એટલે તરત જ
B. બાળક 1 વર્ષનુ થાય ત્યારે
C. બાળક 10 મહિનાનુ થાય ત્યારે
D. ઉપરનામાંથી કોઇ નહિ
નાના બાળકને ખોરાકની કેટલી વઘુ વિવિધતાવાળો ખોરાક આપી શકાય?
a. અલગ-અલગ આહારજૂથમાંથી બનેલ દરેક ભોજન
b. દર મહિને નવા આહારજૂથનો ખોરાક આપવો
c. દરેક ભોજનમાં ઓછામાં ઓછા 4 આહાર જૂથનો સમાવેશ કરવો
d. એક વર્ષની ઉંમરે વિવિધ ખોરાક આપવાનું શરૂ કરો.
વિટામિન 'એ' નું શું મહત્વ છે?
a. નવું લોહી બનાવવામાં મદદ કરે છે
b. બુદ્ધિ અને યાદશક્તિમાં સુધારો કરે છે
c. આંખો તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે
d. એ અને સી
