WorksheetsMODULE 6
Total questions: 10
Worksheet time: 4mins
૭-૮ મહિનાના બાળને ખોરાકની કઈ વસ્તુ આપી શકાય?
દૂધ પાઉડર
બિસ્કિટ
દાળનું પાણી
ઘટ્ટ દાળ
વિટામીન ડી શામાંથી મળે છે.?
દૂધ અને દહી
લીલા પાંદવાળીશાકભાજી
અનાજ
કઠોળ
દરેક ખોરાકમાં ઓછામાં ઓછી કેટલા ખોરાકની વસ્તુ હોવી જોઈએ?
બે
ત્રણ
ચાર
પાંચ
બાળકને વિવિધતાવાળો ખોરાક શરૂ કરવાની યોગ્ય ઉંમરકૈહોય છે?
પાંચ મહિના
છ મહિના પછી
છ મહિના
બે મહિના
છ મહિના
પ્રાણીજન્ય સ્રોત ધરાવતા ખોરાકનું મહત્વ છે?
પ્રોટીન , કેલ્શિયમ
વિટામીન એ
વિટામીન સી
કેલ્શિયમ
પ્રોટીન ,કેલ્શિયમ
ખુબ પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ શામાંથી મળે છે?
અનાજ
કઠોળ
ફળ અને શાકભાજી
ખાઘ તેલ
અનાજ
પીળા રંગના શાકભાજી અને ફળોમાંમાંથી શું મળે છે?
વિટામીન એ
વિટામીન બી
વિટામીન સી
વિટામીન ડી
વિટામીન એ
વિવિધ પ્રકારના પોષકતત્વોની શાના માટે જરૂર પડે છે?
વૃદ્ધિ માટે
શીખવા માટે
પ્રવૃત્તિ માટે
ચેપ સામે લડવા માટે
ઉપરના બધા જ
બાળકને કેવો ખોરાક આપવો જોઈએ?
નરમ ખોરાક
સખત ખોરાક
મગફળી અથવા મગ
ઓછો નરમ ખોરાક
ઓછો નરમ ખોરાક
શામાં ખનીજ દ્રવ્યોનો સ્ત્રોત હોયછે?
કઠોળ ,કઠોળની શિંગ
શાકભાજી
દૂધ
તેલ
કઠોળ ,કઠોળની શિંગ
