NEW
Font size
S
M
L
XL
Worksheetsguj
Total questions: 10
Worksheet time: 2mins
Name
Class
Date
1.
પ્રાચીન સમયમાં માનવી શેના પર લખાણ કરતો હતો.
a)
કાપડ
b)
કાગળ
c)
ભૂર્જવ©ક્ષની આંતરછાલ
d)
ચામડું
2.
ભૂર્જ નામ નું વ©ક્ષ ક્યા થાય છે.
a)
હિમાલય
b)
ઉત્તરપ્રદેશ
c)
ઉત્તરાખંડ
d)
આસામ
3.
ગુજરાતમાં સમ્રાટ અશોકનો શિલાલેખ ક્યા આવેલો છે.
a)
અમદાવાદ
b)
પાટણ
c)
જૂનાગઢ
d)
વડોદરા
4.
નીચેના પૈકી ક્યો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી ?
a)
અભિલેખો
b)
તામ્રપત્રો
c)
ભોજપત્રો
d)
વાહનો
5.
ઇરાનીઓ સિંધુ નદીને ક્યા અને ગ્રીસના લોકો ક્યા નામે ઓળખતા હતા.
a)
સિંધુ, બિંદુ
b)
સિંધુ, ગંગા
c)
ઇન્દુ, ઇન્ડસ
d)
હિન્ડોસ, ઇન્ડસ
6.
ઇતિહાસ ના સંશોધન માં સૈાથી મહત્વનું પ્રદાન કોણ કરે છે.
a)
પુરાતત્વ શાસ્ત્રી
b)
એન્જિનિયર
c)
ખગોળ શાસ્ત્રી
d)
વૈજ્ઞાનિક
7.
પુરાતત્વ શાસ્ત્રી ઓને અંગ્રેજીમાં શું કહેવાય છે.
a)
Archaeologist
b)
Artist
c)
Historian
d)
Geologist
8.
ઉત્તર પશ્ચિમ ભારતમાં કઇ નદિ કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે.
a)
સિંધુ
b)
ગંગા
c)
યમુના
d)
સરસ્વતિ
9.
ઇન્ડિયા શબ્દ શેના પરથી ઉતરી આવ્યો છે.
a)
હિન્ડોસ
b)
ઇન્ડસ
c)
ઇન્ડુ
d)
ઇગલુ
10.
Anno.Domini - આ બે શબ્દો મૂળ કઇ ભાષાના છે.
a)
અંગ્રેજી
b)
ગ્રીક
c)
લેટીન
d)
ફ્રેન્ચ
Reset
