Font size
S
M
L
XL
WorksheetsNMMS
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
4,12,20,28,..........
a)
32
b)
36
c)
38
d)
28
2.
EVOLUTION પરથી કયો શબ્દન બને?
a)
VOLT
b)
LION
c)
NORT
d)
TULE
3.
સૌથી મોટું શોધો
a)
રાજકોટ
b)
વડોદરા
c)
ગુજરાત
d)
સુરત
4.
PARTH ને મૂળાક્ષરોના ક્રમમા ગોઠવો
a)
ARHPT
b)
AHPRT
c)
ARTPH
d)
THARP
5.
તમારા દાદાના પત્નીની એકમાત્ર દીકરી તમારી શું થાય ?
a)
કાકી
b)
મમ્મી
c)
ફઈ
d)
માસી
6.
જો 10 જાન્યુઆરીના મંગળવાર હોય તો 19 જાન્યુઆરીના કયો વાર આવે ?
a)
સોમ
b)
મંગળ
c)
બુધ
d)
ગુરુ
7.
અલગ પડતું શોધો
a)
ACE
b)
MOQ
c)
PQS
d)
GIK
8.
12 અને 36 નો ગુ સા અ કેટલો થાય ?
a)
12
b)
36
c)
18
d)
16
9.
સૌથી મોટી સંખ્યા કઈ છે?
a)
-12
b)
-10
c)
-16
d)
-18
10.
જો THREE=VJTGG તો FOUR = ?
a)
GPVS
b)
HQWT
c)
OUFR
d)
HQVT
Reset
