Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

A

Total questions: 6

Worksheet time: 3mins

Name
Class
Date
1.

વીજળી થવાનું કારણ શું છે ?

a)

ઇશ્વરનો કોપ

b)

વાદળો માં એકઠો થતો વીજભાર

c)

સૂર્ય પરથી આવતા કિરણો

d)

થાંભલાઓ નુ ઝૂલવુ

2.

અંબર એ શું છે

a)

એક પ્રકારની વનસ્પતિ

b)

એપ રુવાટી વાળો પદાર્થ

c)

એક સખત પદાર્થ

d)

એ પ્રકારનો ગુંદર

3.

વીજભાર કેટલા પ્રકારના હોય છે

a)

બે

b)

ત્રણ

c)

ચાર

d)

પાંચ

4.

સામાન વીજભાર વચ્ચે શું થાય?

a)

આકર્ષણ થાય

b)

અપાકર્ષણ થાય

c)

કોઈપણ પ્રક્રિયા ન થાય

d)

પ્રક્રિયા વિષે કહી ન શકાય

5.

અસમાન વીજભાર વચ્ચે શું થાય ?

a)

આકર્ષણ થાય

b)

અપાકર્ષણ થાય

c)

કોઈ પ્રક્રિયા ન થાય

d)

પ્રક્રિયા વિષે કહી ન શકાય

6.

ગાજવીજ સાથે ના તોફાન વખતે બહાર હોઈએ ત્યારે આપણે શું કરવું જોઈએ?

a)

ઊંચા વૃક્ષો નીચે જવું જોઈએ

b)

નીચા વૃક્ષો નીચે ઉભા રહેવું જોઈએ

c)

પતરાં ના છાપરા નીચે જવુ જોઈએ

d)

ખુલ્લા મેદાનમાં જવું જોઈએ