wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

science day quiz

Total questions: 6

Worksheet time: 3mins

Name
Class
Date
1.

નીચેનામાંથી પારભાષક પદાર્થ કયો છે?

a)

અરીસો

b)

દુધીયો કાચ

c)

ચશ્માનો કાચ

d)

દૂધ

2.

વિદ્યુત અવાહક પદાર્થ કયો છે?

a)

ગ્રેફાઈટની સળી

b)

ખીલી

c)

ટાંકણી

d)

કાચ

3.

માછલી શાના દ્વારા શ્વસન કરે છે?

a)

શ્વસન છીદ્રો

b)

ઝાલર

c)

શ્વાસ નળી

d)

ત્વચા

4.

ફ્યુઝ વિદ્યુત પ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે?

a)

ઉષ્મિય

b)

ચુંબકીય

c)

શારીરીક

d)

રાસાયણિક

5.

સજીવનો મૂળભૂત રચનાત્મક એકમ કયો છે?

a)

અંગ

b)

તંત્ર

c)

પેશી

d)

કોષ

6.

આવૃતિનો એકમ કયો છે?

a)

મીટર

b)

સેકન્ડ

c)

હર્ટ્ઝ

d)

ડેસિબલ