wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ ૭ વિજ્ઞાન ટેસ્ટ બાય જય પ્રજાપતિ, અલીગઢ પ્રાથમિક શાળા

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

અમરવેલ શાનુ ઉદાહરણ છે

a)

સ્વયંપોષી

b)

પરપોષી

c)

મૃતોપજીવી

d)

યજમાન

2.

નીચેનામાંથી કઈ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે?

a)

અમરવેલ

b)

જાસુદ

c)

કળશ પર્ણ

d)

ગુલાબ

3.

કયા સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે?

a)

મનુષ્ય

b)

લીલી વનસ્પતિ

c)

પ્રાણીઓ

d)

પરોપજીવીઓ

4.

વનસ્પતિ પ્રકાશસંશ્લેષણ પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક શામાંથી તૈયાર કરે છે?

a)

ઓક્સિજન અને હરિતદ્રવ્ય

b)

કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન

c)

કાર્બન ડાયોક્સાઇડ અને પાણી

d)

ઓક્સિજન અને પાણી

5.

વનસ્પતિને તેની પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં કયા ઘટક ની જરૂર નથી?

a)

સૂર્યપ્રકાશ

b)

હરિતદ્રવ્ય

c)

કાર્બન ડાયોક્સાઇડ

d)

ઓક્સિજન

6.

નીચેના પૈકી કઈ વનસ્પતિ કીટાહારી છે?

a)

રાઈઝોબીયમ

b)

કળશ પર્ણ

c)

લાઈકેન

d)

મશરૂમ

7.

નીચેના પૈકી કઈ વનસ્પતિ મૃતોપજીવી પોષણ મેળવે છે?

a)

મશરૂમ

b)

અમરવેલ

c)

કળશ પર્ણ

d)

વાંસ

8.

નીચેના પૈકી કઈ વનસ્પતિ માં હરિતદ્રવ્ય હોય છે?

a)

ફુગ

b)

લીલ

c)

અમરવેલ

d)

મશરૂમ

9.

લાઈકેન એ કયા બે સજીવો વચ્ચેનું સહજીવન છે?

a)

લીલ અને ફૂગ

b)

ફૂગ અને બેક્ટેરિયા

c)

બેક્ટેરિયા અને લીલ

d)

બેક્ટેરિયા અને પ્રજીવ

10.

વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે શેના દ્વારા લે છે?

a)

મુળ

b)

પ્રકાંડ

c)

પુષ્પો

d)

પર્ણ