Worksheetsscience-8
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
બળની માત્રને ............. વડે દર્શાવાય છે.?
a)
મુલ્ય
b)
દિશા
c)
દિશા અને મુલ્ય
d)
સંકેત
2.
સ્નાયુ બળ એટલે શું?
a)
અસમ્પર્ક બળ
b)
સંપર્ક બળ
c)
સ્થિત વિદ્યુત બળ
d)
ઘર્ષણ બળ
3.
બ્રમ્હાંડ માં રહેલ દરેક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે તે ........ બળ છે.?
a)
ચુંબકીય બળ
b)
ગુરુત્વાકર્ષણ બળ
c)
સ્થિતિ સ્થાપક બળ
d)
સ્થિત વિધુત
4.
દબાણ એટલે?
a)
કદ/ક્ષેત્રફળ
b)
બળ/ક્ષેત્રફળ
c)
દળ/ક્ષેત્રફળ
d)
ઘનતા/ક્ષેત્રફળ
5.
એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર લાગતા બળને ......કહે છે.?
a)
ઘર્ષણ
b)
દબાણ
c)
ગુરુત્વાકર્ષણ બળ
d)
સ્થિતિસ્થાપક બળ
100 %
