Font size
Worksheetsભારતમાં ધાર્મિક - સામાજિક જાગૃતિ
Total questions: 10
Worksheet time: 5mins
બ્રહ્મોસમાજની સ્થાપના કોણે કરી હતી ?
રાજા રામમોહનરાય
સ્વામી વિવેકાનંદ
ઠક્કર બાપા
જ્યોતિબા ફૂલે
દયાનંદ સરસ્વતીએ શેની સ્થાપના કરી હતી /
રામકૃષ્ણ મિશન મઠ
બ્રહ્મોસમાજ
સત્ય શોધક સમાજ
આર્યસમાજ
પારસી સમાજના અગ્રણી નેતા કોણ હતા ?
રામકૃષ્ણ પરમહંસ
દાદાભાઈ નવરોજી
લાલા લાજપતરાય
શરિઅતુલ્લા
સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું ?
નરેન્દ્રનાથ
વિવેકનાથ
હંસરાજ
શ્રધાનંદ
વહાબી આંદોલન કયા સમાજમાં શરુ કરવામાં આવ્યુ હતું ?
પારસી સમાજ
હિંદુ સમાજ
મુસ્લિમ સમાજ
શીખ સમાજ
જ્યોતિબા ફૂલે ક્યાં રાજ્યના જાણીતા સમાજ સુધારક હતા ?
મહારાષ્ટ્ર
ગુજરાત
પંજાબ
ઉપરના એક પણ નહિ
"વેદો તરફ પાછા વળો" આ ઉપદેશ કોણે આપ્યો હતો ?
રામકૃષ્ણ પરમહંસ
દયાનંદ સરસ્વતી
રાજા રામમોહનરાય
જ્યોતિબા ફૂલે
સતી પ્રથાનો વિરોધ કોણે કર્યો હતો ?
જ્યોતિબા ફૂલે
રાજા રામમોહનરાય
દાદાભાઈ નવરોજી
બહેરામજી મલબારી
કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી ?
દયાનંદ સરસ્વતી
શ્રધાનંદ
સ્વામી વિવેકાનંદ
રામકૃષ્ણ પરમહંસ
ખાલસા કોલેજ ક્યાં શહેરમાં સ્થાપવામાં આવી હતી ?
પુના
અમૃતસર
અલીગઢ
વડોદરા
