WorksheetsSATISH-5 જનરલ નોલેજ
Total questions: 15
Worksheet time: 3mins
સૌથી વધુ પ્રોટીન શેમાં હોય છે?
ઈંડામાં
બટાકામાં
સોયાબીનમાં
દૂધમાં
કઇ નદીનું શરૂઆતી પાણી સમુદ્રમાં ભળી જાય છે?
ગંગા
એમેઝોન
બ્રહ્મપુત્રા
સરસ્વતી
ગ્રહો કુલ કેટલા છે?
9
10
8
7
કયું અભિયારણ હાથીઓ માટે પ્રસિદ્ધ છે?
ચંદ્રપ્રભા
પેરિયાર
કાન્હા
વેળાવદર
રૂપિયા નામની મુદ્રા સૌપ્રથમ કોણે શરૂ કરી હતી?
અલાઉદ્દીન ખીલજી
મોહમ્મદ બિન તુઘલુક
શેરશાહ
અકબર
શંકરાચાર્ય નું મૃત્યુ ક્યાં થયું હતું?
બદ્રીનાથ
કેદારનાથ
દ્વારકાપુરી
જગન્નાથપુરી
ગેસોલીન કોને કહેવામાં આવે છે?
ડીઝલ
પેટ્રોલ
ગેસ
કેરોસીન
ભારતના કયા રાજ્યનો સમુદ્રતટ સૌથી મોટો છે?
ગુજરાત
આંધ્ર પ્રદેશ
મહારાષ્ટ્ર
તમિલનાડુ
ખરતો તારો કોને કહેવામાં આવે છે?
ધૂમકેતુ
ઉલ્કા
તારો
આકાશ ગંગા
સમ્રાટ અશોકના શિલાલેખો કઈ લિપિમાં લખાયેલા છે?
દેવનાગરી
સંસ્કૃત
બ્રાહ્મી
પાલી
એવું કયું પક્ષી છે જે પક્ષી હોવા છતાં ઊડી શકતું નથી?
ચામાચીડિયું
શાહમૃગ
ફ્લેમિંગો
હે મિગ બર્ડ
સ્વર્ગસ્થ જવાલાલ નેહરૂ ની સમાધિ સ્થળ ને શું કહેવામાં આવે છે?
રાજઘાટ
શાંતિ ઘાટ
શક્તિસ્થળ
વિજયસ્તંભ
કથકલી નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલું છે?
કેરલ
તમિલનાડુ
કર્ણાટક
પશ્ચિમ બંગાળ
કયા રાજ્યમાં પોતાની હાઇકોર્ટ નથી?
સિક્કિમ
હિમાચલ પ્રદેશ
મણિપુર
ઓડિશા
1857 ના સ્વાતંત્ર સંગ્રામ નું ચિન્હ કયું હતું?
બાજ
બે તલવાર
રૂમાલ
કમળ અને રોટલો
